SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ - પદ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૫૬ ૧૭૫ ગુણઠાણાથી જ ૩ જ્ઞાન માત્ર જ હોય. એમ કહેલ છે. એટલે આ બધી બાબતોમાં કાં તો જુદા જુદા નયથી જુદી જુદી વિવેક્ષા હોય અથવા ગ્રંથકર્તાઓમાં આશયભેદ હોય. તે તત્ત્વ કેવલી પરમાત્મા જાણે. આપણે અહીં ચૂર્ણિકાર અને સપ્તતિકાની ટીકા આદિ ગ્રંથોના આધારે ચાલીશું. ઉપયોગ ગુણિત મોહનીયનું ચિત્ર ચો. ઉદય | ઉદય પદવૃંદ|ઉપયોગ ચો. | ઉદય ! ઉદય પદવૃંદ ભાંગા પદ ભાંગા ૧ મિથ્યાત્વ | ૧૯૨ | ૬૮ ૧૬૩૨] x ૫ | ૪ | ૯૬૦) ૩૪૦] ૮૧૬૦ ૨ સાસ્વાદન ૪ ૯૬ ૩૨] ૭૬૮] x ૫ | ૨૦| ૪૮૦] ૧૬૦ ૩૮૪૦ ૩િ મિશ્ર ૩૨| ૭૬૮] x ૬ | ૨૪| ૫૭૬] ૧૯૨ ૪૬૦૮ ૪ અવિરત | ૮] ૧૯૨ ૬૦/૧૪૪૦) x ૬ | ૪૮] ૧૧૫૨] ૩૬૦) ૮૬૪૦ ૫ દેશવિરત ૮૧ ૧૯૨ ૫૨/૧૨૪૮ | x ૬ | ૪૮|૧૧૫૨| ૩૧ ૨ | ૭૪૮૮ ૬ પ્રમત્ત | ૮ ૧૯૨ ૪૪/૧૦૫૬ x ૭ | પ૬૧૩૪૪| ૩૦૮| ૭૩૯૨ ૭ અપ્રમત્ત. ૮] ૧૯૨ ૪૪|૧૦૫૬] x ૭ ૫૬] ૧૩૪૪ ૩૦૮| ૭૩૯૨ ૪ ૯૬] ૨૦૫ ૪૮૦ x ૭ | ૨૮| ૬ ૭૨] ૧૪૦ ૩૩૬૦ ૯ અનિવૃત્તિકરણ | ૧૬ | ૨૮| x ૭] ૧૧ ૨ ૧૯૬ ૧૦ સૂક્ષ્મસંપરાય કુલ પર ૧૨૬૫ ૩૫૨૮૪૭૭| ૩૨૦૭૭૯૯|૨૧૨૦૫૧૦૮૩ સપ્તતિકાની ટીકામાં તથા ચૂર્ણિ આદિ ગ્રંથોમાં ઉપરોક્ત ભંગસંખ્યા છે. તથા સપ્તતિકાની ટીકામાં એમ પણ કહ્યું છે કે કેટલાક આચાર્યો ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૩ અજ્ઞાન અને ૨ દર્શન એમ પાંચ જ ઉપયોગ હોય એમ કહે છે. તેઓના મતે ત્રીજા ગુણસ્થાનકે ઉપયોગ ગુણિત ચોવીશી ૨૪ ને બદલે ૨૦, ઉદયભાંગા પ૭૬ ને બદલે ૪૮૦, ઉદયપદ ૧૯૯૨ ને બદલે ૧૬૦, અને પદવૃંદ ૪૬૦૮ ને બદલે ૩૮૪૦ સમજવાં. તેથી ચૌદે ગુણસ્થાનને ઉપયોગગુણિત ચોવીશી આદિ ઉપર જે લખ્યાં છે. તેમાં નીચે મુજબ ફેરફાર સ્વયં સમજી લેવો. ચોવીશી ૩૨૦ ને બદલે ૩૧૬, ઉદયભાંગા ૭૭૯૯ ને બદલે ૭૭૦૩, ઉદયપદ ૨૧૨૦ ને બદલે ૨૦૦૮ અને પદવૃંદ ૫૧૦૮૩ ને બદલે ૫૦૩૧૫ થાય છે. આ આંક પણ ટીકામાં આપેલા છે. તે ટીકાનો પાઠ અહીં લખતા નથી. ટીકા જોઈ લેવા ખાસ વિનંતિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy