________________
૧૩૩
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૪૧-૪૨ ' સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં સર્વ બંધસ્થાનક, સર્વ ઉદયસ્થાનક અને સર્વ સત્તાસ્થાનક અર્થાત્ ૧૦ બંધસ્થાનક, ૯ ઉદયસ્થાનક અને ૧૫ સત્તાસ્થાનક હોય છે. પૂર્વે ગાથા ૧૨ થી ૨૫ માં જે સામાન્ય સંવેધ જણાવ્યો છે. તે સઘળો સંવેધ આ જીવભેદમાં સમજવો. તેથી ૧૦ બંધસ્થાનક, ૨૧ બંધભાંગા, ૯ ઉદયસ્થાનક, ૪૦ ચોવીશી, બેના ઉદયના ૧૨ ભાંગા, એકના ઉદયના ૧૧ ભાંગા, કુલ ૯૮૩ ઉદયભાંગા, મતાન્તરે ૯૯૫ ઉદયભાંગા, ૨૮૮ ઉદયપદ, મતાન્તરે ૨૯૦ ઉદયપદ, ૬૯૪૭. ઉદયપદવૃંદ મતાન્તરે ૬૯૭૧ ઉદયપદછંદ, તથા ૧૫ સત્તાસ્થાત વગેરે પૂર્વની જેમ જાણવું. પરંતુ અહીં એક વાત ખાસ ધ્યાન ખેંચવા જેવી છે કે સંજ્ઞી પંચેન્દ્રિય જે જીવ લબ્ધિપર્યાપ્તા પણ હોય અને કરણ પર્યાપ્ત પણ હોય તેવા જીવમાં જ ઉપરોક્ત સર્વ વસ્તુ જાણવી અને જે સંજ્ઞી પંચેન્દ્રિય લબ્ધિ પર્યાપ્ત છે. પણ કરણ અપર્યાપ્ત છે. તેવા જીવમાં ૧-૨-૪ એમ ત્રણ જ ગુણસ્થાનક છે. તેથી ૨૨-૧૧-૧૭ એમ ત્રણ જ બંધસ્થાનક છે. તેને અનુસાર બંધભાંગા આદિ સ્વયં સમજી લેવા. / ૪૦ છે.
पण दुग पणगं पण चउ, पणगं पणगा हवंति तिन्नेव । પણ છપ્પા, છઠ્ઠ, પપા દસ તિ છે ૪૨ | सत्तेव अपजत्ता, सामी सुहुमा बायरा चेव । विगलिंदिआउ तिन्नि उ, तह य असन्नी अ सन्नी अ ॥४२।। पञ्च द्वे पञ्च पञ्च चत्वारि, पञ्च पञ्च भवन्ति त्रीण्यपि । पञ्च षट् पञ्च षट्पट् पञ्च, अष्टाष्ट दश इति ॥ ४१ ।। सप्तैवापर्याप्ताः स्वामिनः सूक्ष्मा बादराश्चैव । विकलेन्द्रियाश्च त्रयस्तु, तथा चासंज्ञिनश्च संज्ञिनश्च ॥ ४२ ॥
ગાથાર્થ – ૫-૨-૫, ૫-૪-૫, ત્રણે પાંચ પાંચ એટલે કે ૫-૫-૫, ૫-૬-૫, ૬-૬-૫, ૮-૮-૧૦ બંધસ્થાનક-ઉદયસ્થાનક અને સત્તાસ્થાનકના સ્વામી અનુક્રમે સાત અપર્યાપ્તા, સૂક્ષ્મપર્યાપ્તા, બાદર પર્યાપ્તા, વિકલેન્દ્રિયપર્યાપ્તા, તથા અસંશી પર્યાપ્તા અને સંજ્ઞી પર્યાપ્તા જીવો જાણવા. // ૪૧-૪૨ //
यथायोगमुदयप्राप्तानिच्छन्ति, ततस्तन्मतेन तस्य द्वाविंशति-बन्धे एकविंशति-बन्धे च प्रत्येकમે વા િસાિપુને ત્રિમàઝર્વતિમા નવસેવા ” આટલું લખ્યા પછી વધારે કંઈ ખુલાસો કરેલ નથી. તેથી સમજાય છે કે પૂજ્ય મલયગિરિજી મ. શ્રીને નપુંસકવેદનો જ ઉદય ઈષ્ટ છે અને ચૂર્ણિકારને ત્રણે વેદનો ઉદય ઈષ્ટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org