________________
૨૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૬-૭
(निर्माणं स्थिरास्थिरमगुरुलघु, च शुभाशुभं तैजसकार्मणं चतुर्वर्णं । ज्ञानान्तरायदर्शनमिथ्यात्वं, ध्रुवोदयाः सप्तविंशतिः) ॥६॥
નિમિU/- નિર્માણ, થિર-થર- સ્થિર-અસ્થિર, ગાયઅગુરુલઘુ, સુમસુદ = શુભ, અશુભ, તે મને તૈજસ-કાશ્મણ, વડવેન્ન= વર્ણચતુષ્ક, નાઅંતરાયવંસUT= જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, અને દર્શનાવરણીય ચાર, મિર્જી- મિથ્યાત્વ, ઘુવોય ધ્રુવોદયી, સવીસા- સત્યાવીસ. ૬
ગાથાર્થ- નિર્માણ, સ્થિર, અસ્થિર, અગુરુલઘુ, શુભ, અશુભ, તેજસ, કાર્મણ, વર્ણચતુષ્ક, જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, દર્શનાવરણીય ચાર, અને મિથ્યાત્વમોહનીય એમ ૨૭ પ્રકૃતિઓ ધ્રુવોદયી (નિત્યોદયી) છે. ૬ll
વિવેચન–ઉપરોક્ત સત્યાવીશે પ્રકૃતિઓ પોતપોતાના ઉદયના વ્યવચ્છેદના સ્થાન સુધી સતત (નિરંતર) ઉદયમાં અવશ્ય વર્તતી જ હોવાથી ધ્રુવોદયી છે. એટલે નિત્ય ઉદયવાળી કહેવાય છે. ત્યાં પ્રથમ કહેલી નામકર્મની ૧૨ પ્રકૃતિઓ તેરમા ગુણઠાણાના અંત સુધી, જ્ઞાનાવરણીય આદિ ૧૪ પ્રકૃતિઓ ક્ષીણમોહના અજ્યસમય સુધી, અને મિથ્યાત્વમોહનીય પહેલા ગુણઠાણાના છેડા સુધી સતત ઉદયવાળી છે. તેથી ધ્રુવોદયી છે. all
વોદયી પ્રકૃતિઓ કહી, હવે અધુવોદયી પ્રકૃતિઓ જણાવે છેथिरसुभियर विणु, अधुवबंधी मिच्छ विणु मोहधुवबंधी । निद्दोवघाय मीसं, सम्मं पणनवइ अधुवुदया ॥७॥ (स्थिरशुभेतरान् विनाऽध्रुवबन्धिन्यः, मिथ्यात्वं विना मोहध्रुवबन्धिन्यः । निद्रोपघातमिश्रं सम्यक्त्वं पञ्चनवतिरध्रुवोदयाः) ॥७॥ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org