SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૮૭ પાંચમો કર્મગ્રંથ ૩૭૫ મનુષ્યોને પાપનું ફળ ભોગવવા માટે જે બોલાવે તે નરક, જો કે આ શબ્દના અર્થ પ્રમાણે પાપી એવા જે મનુષ્યો નરકમાં જાય તેને જ નરક કહેવાવી જોઈએ. પરંતુ તિર્યંચો પણ જે પાપી હોય છે તેઓ પણ પાપફળના ઉપભોગ માટે નરકમાં જાય જ છે અને તેને પણ નરક કહેવાય જ છે. તેથી પાપફળના ઉપભોગની સમાનતા હોવાથી તિર્યંચ તથા મનુષ્યો જેમ લેવાય છે. તેમ અહીં પુદ્ગલપરાવર્ત શબ્દનો અર્થ એકમાં લાગુ પડતો હોવા છતાં કાળની સમાનતા ચારે પ્રકારના પરાવર્તામાં હોવાથી આ શબ્દ રૂઢ થયેલો છે. જે મૂળ ગાથામાં “મiતુળ” શબ્દમાં માત્ર અનંત ઉત્સર્પિણીનું જ વિધાન છે. પરંતુ વચ્ચે વચ્ચે અવસર્પિણી આવ્યા વિના નિરંતર ઉત્સર્પિણીઓ સંભવતી નથી. માટે અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણીના કાળપ્રમાણ એક એક પુગલ પરાવર્ત છે. એમ સમજવું. || ૮૬ દ્રવ્યપુદ્ગલ પરાવર્તન બાદર અને સૂક્ષ્મ એમ બે ભેદો છે. તે હવે સમજાવે છે. उरलाइसत्तगेणं, एगजिओ मुयइ फुसिय सव्वअणू। जत्तियकालि स थूलो, दव्वे सुहुमो सगन्नयरा॥ ८७॥ (औदारिकादिसप्तकेनैकजीवो मुञ्चति स्पृष्ट्वा सर्वाणून् । यावता कालेन स स्थूलो द्रव्ये सूक्ष्मस्सप्तकान्यतरात् ॥ ८७॥) શબ્દાર્થ-૩રત્નાક્ષત્તનેoi=ઔદારિકાદિ સાતપણે નિઃએક જીવ,મુડું મૂકે છે,ક્ષણિય સ્પર્શીને,સવ્ય ખૂ=સર્વપુદ્ગલોને, નત્તિ - ઋતિ=જેટલા કાળે, ન શૂનો વચ્ચે-તે દ્રવ્યમાં બાદરપુદ્ગલ પરાવર્ત, સુદુમો–સૂક્ષ્મો વળી,સનિયર=સાતમાંથી કોઈપણ એકરૂપેટા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy