________________
ગાથા : ૮૬
પાંચમો કર્મગ્રંથ
૩૭૩
सामान्येनैव वक्तुमुचितं स्यात् ? सत्यं, किन्तु सूक्ष्मक्षेत्रपल्योपमेन दृष्टिवादे द्रव्याणि मीयन्ते, तानि च कानिचिद्यथोक्तवालाग्रस्पृष्टैरेव नभः प्रदेश ीयन्ते, कानिचिदस्पृष्टैरित्यतो दृष्टिवादोक्तद्रव्यमानोपयोगित्वाद् वालाग्रप्ररूपणाऽत्र प्रयोजनवतीति
તથા સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમમાં સ્પષ્ટ-અસ્પૃષ્ટ બન્ને પ્રદેશોનું અપહરણ કરવાનું હોવાથી વાસાગ્રોનું ભરવું નિરર્થક છે. પરંતુ બાદર ક્ષેત્રપલ્યોપમમાં તો સ્પષ્ટ જ પ્રદેશોનું અપહરણ કરવાનું છે એટલે બાદરના નિરૂપણ પ્રસંગે વાલાઝનું ભરવું સપ્રયોજન છે. તેના અનુસંધાનથી સૂક્ષ્મના નિરૂપણ પ્રસંગે પણ ધૃષ્ટ અસ્પષ્ટ બન્નેનું વિધાન સપ્રયોજન છે. ઇત્યાદિ યુક્તિ જાણવી.
આ પ્રમાણે ત્રણ પ્રકારનાં બાદર અને ત્રણ પ્રકારનાં સૂક્ષ્મ એમ છ પ્રકારનાં પલ્યોપમ તથા છ પ્રકારનાં સાગરોપમનું સ્વરૂપ સમજાવ્યું. ૧૮પા
બાદર અને સૂક્ષ્મના ભેદથી પલ્યોપમ તથા સાગરોપમનું સ્વરૂપ સમજાવ્યું. ગાથા ૮૪ના અન્તિમ પદમાં મિથ્યાત્વ વિનાનાં શેષ ૧૦ ગુણસ્થાનકોનો ઉત્કૃષ્ટ વિરહકાળ અર્ધપુદ્ગલપરાવર્તનની અંદર કંઈક ન્યૂન કહ્યો છે. તેથી હવે ત્રણ ગાથાઓ દ્વારા વિસ્તારથી પુગલપરાવર્તનનું સ્વરૂપ સમજાવે છે.
दव्वे खित्ते काले भावे चउह दुह बायरो सुहुमो । होइ अणंतुस्सप्पिणि परिमाणो पुग्गलपरट्टो॥ ८६॥ (द्रव्ये क्षेत्रे काले भावे चतुर्धा द्विधा बादरस्सूक्ष्मः । भवत्यनन्तोत्सर्पिणीपरिमाणः पुद्गलपरावर्तः ॥ ८६ ॥)
ત્રે વિરે વાતે વેકદ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી મ્સ ૩૬=ચાર પ્રકારે, ૩૬ વાયરો સુદુમ=સૂક્ષ્મ અને બાદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org