________________
પાંચમો કર્મગ્રંથ
પરંતુ કર્મગ્રંથની સ્વોપશ ટીકાને અનુસારે સંયમોન્મુઃ એટલે દેશવરતિ સામાયિક લેવાને ઉત્સુક થયેલા સ્વગુણસ્થાનક ચરમસમયવર્તી અવિરત સમ્યગ્દષ્ટિ જીવ બીજા કષાયના અને સર્વવિરતિસામાયિક લેવાને ઉત્સુક થયેલા દેશવિરતિ ગુણસ્થાનકવર્તી જીવ સ્વગુણસ્થાનકના ચરમસમયવર્તી ત્રીજા કષાયના જઘન્ય રસબંધના સ્વામી છે. એમ જાણવું.
૨૮૮
ઉપરોક્ત બન્ને ભિન્ન-ભિન્ન અર્થોમાં આઠ પ્રકૃતિના જઘન્ય રસબંધના સ્વામી સંયમ સાથે સમ્યક્ત્વ પામનાર મિથ્યાદષ્ટિ અને બીજા કષાયના જઘન્ય રસબંધના સ્વામી સંયમ પામનાર અવિરત સમ્યગ્દષ્ટિ એવો અર્થ એકમતે કરેલ છે. અને સંયમ એટલે સમ્યક્ત્વસામાયિક પામનાર અને સંયમ એટલે દેશિવતિસામાયિક પામનાર એવો અર્થ બીજા મતે (સ્વોપજ્ઞ ટીકાને અનુસારે) કરેલ છે.
અરિત અને શોકના જઘન્યરસબંધના સ્વામી પ્રમત્તમુનિ સમજવા. કારણ કે છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ તેનો બંધ છે. અને તે સર્વેમાં અતિવિશુદ્ધ છઠ્ઠાવાળા જ છે. તેથી છઠ્ઠા ગુણઠાણાવાળા જીવ જ સ્વામી જાણવા. તેમાં પણ છઠ્ઠાગુણસ્થાનકવર્તી જીવો બે પ્રકારના હોય છે. છàથી પડીને પાંચમે, ચોથે અને પહેલે જનારા પણ હોય છે. અને અેથી સાતમે જનારા પણ હોય છે. અહીં વિશુદ્ધિવાળા જીવો અશુભપ્રકૃતિના જઘન્યરસબંધના સ્વામી હોય છે. તેથી સાતમે ગુણઠાણે જવા વાળા એવા છઠ્ઠાગુણઠાણાવાળા પ્રમત્તમુનિ અરતિ-શોકના જઘન્ય રસબંધના સ્વામી સમજવા. આ પ્રમાણે આ ગાથામાં ૮+૮+૨=૧૮ પ્રકૃતિઓના જઘન્ય રસબંધના સ્વામી કહ્યા. ૫૬ા
ગાથા : ૭૦
अपमाइ हारगदुगं, दुनिद्दअसुवन्नहासरइकुच्छा । भयमुवघायमपुव्वो, अनियट्टी पुरिससंजलणे ॥ ७० ॥ (अप्रमाद्याहारकद्विकं द्विनिद्राऽसुवर्णहास्यरतिजुगुप्साः । भयमुपघातमपूर्वोऽनिवृत्तिः पुरुषसंज्वलनान् ॥ ७० ॥ )
અમારૂ = અપ્રમાદી એટલે કે અપ્રમત્તમુનિ, આહારમતુાં આહારકદ્ધિકનો, દુનિઅમુવનદાસ છા = બે નિદ્રા, અશુભ વર્ણાદિ,
Jain Education International
"
For Private & Personal Use Only
=
www.jainelibrary.org