SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૫૭ પાંચમો કર્મગ્રંથ ૨૪૧ વડે ૬૬ સાગરોપમ એમ કુલ ૧૩૨ સાગરોપમ જેટલો કાળ અબંધવાળી અવસ્થાનો હોય છે. કારણ કે આ જીવ ૧૩૨ સાગરોપમ સુધી અન્તરાલમાં મિશ્ર આવવાપૂર્વક સમ્યકત્વી રહી શકે છે. અને ઉપરોક્ત પ્રકૃતિઓ સમ્યકત્વીને બંધાતી જ નથી. મિથ્યાત્વ તથા સાસ્વાદનના બંધને યોગ્ય છે. આ કારણથી જ નવમી રૈવેયકનો ૩૧ સાગરોપમનો ભવ આ ૨પમાં લીધો નથી. કારણ કે ત્યાં મિથ્યાત્વ હોવાથી આ પ્રકૃતિઓ (નવમી રૈવેયક હોવા છતાં પણ) બંધાય છે. આ પ્રમાણે આ બને ગાથામાં થઈને ૭+૯+૨૫ = ૪૧ પ્રકૃતિઓનો અબંધકાળ કહ્યો. બાકીની ૭૯ પ્રકૃતિઓનો અબંધકાળ કહ્યો નથી. તેમાં ૪૦ અધુવબંધી છે અને ૩૯ યુવબંધી છે. અધુવબંધી ૪૦ ધ્રુવબંધી ૩૯ ૨ વેદનીય ૩ શરીર ૧ જિનનામ ૫ જ્ઞાના) ૧ પુરુષવેદ ૩ અંગોપાંગ ૧૦ ત્રસદશક ૬ દર્શના) ૪ હાસ્યાદિ ૧ વજૂઋષભનારા, ૨ અસ્થિર, અશુભ ૧૨ કષાય ર દેવ-મનુષ્પાયુષ્ય ૧ સમચતુરસ ૧ અયશ ૧ ભય ૨ મનુષ્યદ્રિક ૧ શુભવિહાયોગતિ ૧ ઉચ્ચગોત્ર ૧ જાગુપ્તા ૨ દેવદ્રિક ૧ પરાઘાત ૪૦ કુલ ૯ નામકર્મની ૧ પંચેન્દ્રિયજાતિ ૧ ઉચ્છવાસ ૫ અંતરાય ૩૯ ઉપરોક્ત શેષ ૪૦ અધુવબંધી સદા બંધાતી નથી. એટલે બંધના વિરહવાળો કાળ હોઈ શકે છે. પરંતુ પંચેન્દ્રિયના ભવમાં ગુણપ્રત્યયિક કે ભવપ્રત્યયિક જે પ્રકૃતિઓ અબંધયોગ્ય છે તેનો જ અમુક નિયતકાળ સુધી અબંધ મળી શકે છે. એટલે ૩૩ અધુવબંધીનો અબંધકાળ પ૬/૫૭ ગાથામાં જણાવ્યો છે. પરંતુ બાકીની ૪૦ અધુવબંધીનો જણાવ્યો નથી. કારણ કે સાતા-અસાતા આદિ પ્રકૃતિઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy