________________
ગાથા : ૩૦
પાંચમો કર્મગ્રંથ
૧ ૨૧
તિસિગા ગાથા ૪૦માં, તથા તિરહુસાયંવિતા મદુરા ગાથા ૪૧માં કહેલા વર્ણ અને રસને છેલ્લેથી જોડવા. એટલે જ મૂલગાથામાં શ્વેતવર્ણ અને મધુર રસની ૧૦ કોડાકોડીની સ્થિતિ પૂર્વાર્ધમાં કહીને રાતિવિતાd પાઠ કરીને ગ્રંથકાર જણાવે છે કે હાલિદ્રવર્ણ અને આસ્ફરસ વગેરેમાં આ વૃદ્ધિ જાણવી પ્રથમ કર્મગ્રંથની ગાથા ૪૦/૪૧ માં ઉપરોક્ત બન્ને પદોમાં જે છેલ્લો શ્વેતવર્ણ અને છેલ્લો મધુર રસ છે. તે બેની ૧૦ કોડાકોડી જુદી જણાવીને છેલ્લેથી બીજા હાલિદ્રવર્ણ અને આસ્ફરસથી ક્રમશ: અઢી અઢી વધારવાનું કહ્યું છે. તેથી ગાથામાં કહેલા વર્ણ અને રસોમાં ઉલટા ક્રમે આ વૃદ્ધિ જાણવી. તેથી પાંચ વર્ણ અને પાંચે રસની સ્થિતિ નીચે મુજબ થાય છે.
(૧) શ્વેતવર્ણ અને મધુર રસની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ કોડાકોડી સાગ. (૨) હાલિદ્રવર્ણ અને આસ્ફરસની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૨ાકોડાકોડી સાગ. (૩) લોહિતવર્ણ અને કષાયરસની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ કોડાકોડી સાગ. (૪) નીલવર્ણ અને કટુરસની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ કોડાકોડી સાગ. (૫) કૃષ્ણવર્ણ અને તિક્તરસની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગ.
આ પ્રમાણે આ ગાથામાં ૧૬+૭+ ૮ = કુલ ૩૧ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી. ૨૯ ||
दस सुहविहगइउच्चे, सुरदुग थिरछक्क पुरिसरइहासे । मिच्छे सत्तरि मणुदुग, इत्थी साएसु पन्नरस ॥ ३० ॥ (दश शुभविहायोगत्युच्चैस्सुरद्विकस्थिरषट्कपुरुषरतिहास्ये । મિથ્યાત્વે સતિ નુષ્યસ્ત્રિી સાતેષુ ગ્નિશ II રૂII)
સ = ૧૦ કોડાકોડી સાગ. સુવરફ૩ન્દ્ર = શુભવિહાયોગતિ અને ઉચ્ચગોત્ર, સુરદુર્ગ = દેવગતિ, દેવાનુપૂર્વી, થિરછ = સ્થિરષટ્રક, પરિવરફ્રારે = પુરુષવેદ, રતિમોહનીય અને હાસ્યમોહનીયમાં, મછે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org