________________
ગાથા : ૨૯
પાંચમો કર્મગ્રંથ
૧૧૯
સમચતુરસ નામનું પ્રથમ સંસ્થાનનામકર્મ, અને વજૂઋષભનારાચ નામનું પ્રથમ સંઘયણ નામકર્મ આ બે કર્મોની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૦ કોડાકોડી સાગરોપમ છે. બાકીનાં પાંચ સંસ્થાન અને પાંચ સંઘયણ નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બે-બે કોડાકોડી સાગરોપમ વધારે છે. તે પ્રમાણે અબાધાકાળ અને ભોગ્યકાળ પણ સ્વયં સમજી લેવો.
સમચતુરસ અને વજૂઋષભનારાચની સ્થિતિ ૧૦ કોડાકોડી સાગ) ન્યગ્રોધ અને ઋષભનારાચની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૨ કોડાકોડી સાગ0 સાદિ અને નારાચની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૪ કોડાકોડી સાગ) કુન્જ અને અર્ધનારાચની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૬ કોડાકોડી સાગ) વામન અને કીલિકાની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૮ કોડાકોડી સાગ હુંડક અને છેવટ્ટાની ઉત્કૃષ્ટસ્થિતિ ૨૦ કોડાકોડી સાગ0
આ પ્રમાણે આ ગાથામાં ૨૦+૬+૧૨ = ૩૮ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિ કહી ર૮ चालीस कसाएसुं, मिउलहुनिद्धण्ह सुरहिसिअमहुरे ।
સ તો સદ્દસમઢિયા, તે હાત્મિવિત્નાઇ | ૨૦ || (चत्वारिंशत्कषायेषु, मृदुलघुस्निग्धोष्णसुरभिश्वेतमधुरे । दश द्वौ साधौ समधिको ते हालिद्राम्लादीनाम् ॥ २९ ॥)
રાની = ચાલીસ કોડાકોડી, સીપણું = સોળ કષાયોમાં, મિડrદુ = મૃદુ અને લઘુ, નિgબ્દ = સ્નિગ્ધ અને ઉષ્ણ, સુદિ = સુરભિગંધ, સિમ = શ્વેતવર્ણ, મદુરે = મધુર રસ, સ = દશ
૧ કોઈ કોઈ પુસ્તકોમાં (પૂ. વિજયધર્મસૂરિજી મ. દ્વારા સંપાદિત અને શ્રી મુક્તિકમલ જૈન મોહન જ્ઞાનમંદિર દ્વારા પ્રકાશિત ગુજરાતી વિવેચન આદિ પુસ્તકોમાં) વામન ચોથું અને કુમ્ભ પાંચમું લખેલું દેખાય છે. પરંતુ સ્વોપજ્ઞ ટીકામાં તથા પંચસંગ્રહ દ્વાર પાંચમું ગાથારૂપની મલયગિરિજી કૃત ટીકામાં કુલ્થ ચોથું અને વામન પાંચમું છે. એટલે અમે તેને અનુસાર અહીં ઉલ્લેખ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org