SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ નારકીને ઉત્પત્તિના બીજા સમયથી કરણપર્યાપ્તાવસ્થામાં કાર્પણની સાથે, તથા વૈક્રિયની રચના કરનારા તિર્યંચ-મનુષ્ય અને વાઉકાયને પ્રારંભકાળે (અને મતાન્તરે પરિત્યાગકાળે) ઔદારિકની સાથે મિશ્ર હોય છે. (૩) ચૌદપૂર્વધર મુનિઓ તીર્થંકર પરમાત્માની ઋદ્ધિ જોવા અથવા પ્રશ્ન પુછવા મહાવિદેહમાં જવા જે શરીર બનાવે તે કાળે આહારકડાયયોગ. (૪) તેના પ્રારંભકાળે (અને મતાન્તરે પરિત્યાગકાળે) ઔદારિકની સાથે આહારકમિશ્ર. (૫) એકેન્દ્રિયાદિ સર્વ તિર્યંચોને તથા સર્વ મનુષ્યોને પર્યાપ્તાવસ્થામાં ઔદારિક કાયયોગ. અને (૬) ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્તાવસ્થામાં તિર્યંચ અને મનુષ્યોને તથા કેવલી સમુદ્દઘાતમાં બીજા-છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિકમિશ્રકાયયોગ કાર્મણની સાથે હોય છે. તથા (૭) ચારે ગતિના સર્વ જીવોને વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પહેલા સમયે તથા કેવલી સમુદ્યાતના ત્રીજા-ચોથા અને પાંચમા સમયે કાર્મણકાયયોગ હોય છે. આ પ્રમાણે પંદર યોગ સમજાવ્યા. હવે ૬૨ માર્ગણા ઉપર તે યોગો વિચારીએ. અણાહારી માર્ગણામાં માત્ર એક કામણકાયયોગ જ હોય છે. કારણ કે અણાહારીપણું વિગ્રહગતિમાં અને કેવલીસમુઘાતમાં ત્રીજા, ચોથા અને પાંચમા સમયે હોય છે. અને તે સમયે જીવ નિયમા માત્ર કાર્પણ કાયયોગવાળો જ હોય છે. બીજા યોગો હોય ત્યારે અણાહારી અવસ્થા સંભવતી નથી. ૨૪ છે नरगइ पणिंदि तस तणु, अचक्खु नर नपु कसाय सम्मदुगे। सन्नि छलेसाहारग, भव मइसुओहिदुगि सव्वे॥ २५॥ (नरगतिपञ्चेन्द्रियत्रसतन्वचक्षुर्नरनपुंसककषायसम्यक्त्वद्विके संज्ञिषड्लेश्याहारक भव्यमतिश्रुतावधिद्विके सर्वे ॥ २५ ॥) શબ્દાર્થનર = મનુષ્યગતિ, | નર પુરુષવેદ, પfiયિક પંચેન્દ્રિય જાતિ, નપુ- નપુંસકવેદ, તસ= ત્રસકાય, વસ ચારકષાય, તપુ= કાયયોગ, સમgો= બે સમ્યકત્વ, મવડું- અચક્ષુદર્શન, નિ- સંજ્ઞીમાર્ગણા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy