SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ શુક્લલેશ્યામાં ૧ થી ૧૩ ગુણઠાણાં હોય છે. લેશ્યા એ યોગાન્તર્ગત વર્ગણા રૂપ છે માટે તેરમા સુધી હોય છે. ચૌદમે ગુણઠાણે ભગવાન અયોગી, અણાહારી, અને અલેશી હોય છે. આ પ્રમાણે આ ગાથામાં કુલ ૧૩ માર્ગણાની અંદર ગુણસ્થાનક કહ્યાં. . રર છે असन्निसु पढमदुगं, पढमतिलेसासु छच्च दुसु सत्त । पढमंतिमदुगअजया, अणहारे मग्गणासु गुणा॥ २३॥ (असंज्ञिषु प्रथमद्विकं, प्रथमत्रिलेश्यासु षट् च द्वयोः सप्त। प्रथमान्तिमद्विकायतानि अणाहारे मार्गणासु गुणस्थानानि ॥ २३ ॥ શબ્દાર્થ પદ્ધતિ કુ = પહેલાં બે અને મનસુ- અસંજ્ઞીમાર્ગણામાં, , છેલ્લાં બે, તથા પઢમહુાં પહેલાં બે ગુણસ્થાનક, અનયા= અવિરતિ, પદ્ધતિલેસાનું પ્રથમની ત્રણ લેશ્યામ, મહારે અણાહારી માર્ગણામાં, છે= છ ગુણસ્થાનક, મUI- એમ ૬૨ માર્ગણાઓમાં, તુ સત્ત= બે લેગ્યામાં સાત ગુ= ગુણસ્થાનક કહ્યાં. ગુણસ્થાનક, ગાથાર્થ - અસંજ્ઞીમાર્ગણામાં પ્રથમનાં બે, પ્રથમની ત્રણ લેગ્યામાં છે, તેજો-પદ્મ એમ બે લેગ્યામાં પ્રથમનાં સાત, અને અણાહારીમાં પહેલાં બે, છેલ્લાં બે અને અવિરતિ એમ કુલ પાંચ ગુણસ્થાનકો હોય છે આ પ્રમાણે ૬૨ માર્ગણાઓમાં ગુણસ્થાનકો કહ્યાં ૨૩ || વિવેચન - અસંજ્ઞીમાર્ગણા (કે જેમાં સંજ્ઞી પર્યાપ્ત - અપર્યાપ્ત વિના શેષ ૧૨ જીવભેદો છે તે માર્ગણા)માં મિથ્યાત્વ અને સાસ્વાદન એમ બે ગુણસ્થાનક હોય છે. ત્યાં મિથ્યાત્વ તો સર્વત્ર સંભવે જ છે. પરંતુ સાસ્વાદન બાદરએકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં લબ્ધિપર્યાપ્તા અને કરણા પર્યાપ્તામાં પારભવિક સાસ્વાદન લઈને આવતો જન્મે તેને આશ્રયી કંઈક ન્યૂન છ આવલિકા કાળ સુધી જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy