SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ તથા પુદ્ગલદ્રવ્યમાં કોઈક કોઈક સ્કંધોમાં “ઔદયિક ભાવ” પણ ઘટે છે. કારણ કે ઔદારિક - વૈક્રિય - આહારકાદિ આઠ વર્ગણાઓના સ્કંધો જીવ વડે કર્મના ઉદયથી ગ્રહણ કરાય છે. અને દારિક શરીરરૂપે, વૈક્રિય શરીરરૂપે, આહારક શરીરરૂપ, તેજસ-કાશ્મણ શરીરરૂપે તથા શ્વાસરૂપે ભાષારૂપે અને મનરૂપે જીવ વડે પરિણામ પમાડાય છે. આ બધા કર્મોનો ઉદય જો કે વાસ્તવિકપણે તો જીવને જ છે. છતાં જીવના સંયોગે આ ગ્રહણ થયેલા અનંતાનંત પુગલના આઠે વર્ગણાના સ્કંધોને પણ કર્મોનો ઉદય કહેવાય છે, કારણ કે જીવે બાંધેલા કર્મોના ઉદયથી તે તે પુદ્ગલોને પણ તેવી તેવી રચનારૂપે બનવું જ પડે છે. માટે જીવ વડે ગ્રહણ કરાતા અનંતાનંત પરમાણુવાળા સ્કંધોમાં જીવના સંયોગે ઔદારિકાદિ સ્કંધોમાં પણ ઔદયિકભાવ કહેવાય છે. આ રીતે વિચારતાં પુદ્ગલાસ્તિકાયમાં અનાદિસાદિ એમ બે પ્રકારે પારિણામિકભાવ તથા જીવસંયોગે ઔદયિકભાવ પણ હોય છે. આ રીતે છએ દ્રવ્યમાં ભાવો સમજાવ્યા. II૬૯ II सम्माइ चउसु तिग चउ भावा चउ पणुवसामगुवसंते । चउ खीणापुव्वे तिन्नि, सेसगुणठाणगेगजिए ॥ ७० ॥ (सम्यक्त्वादिचतुर्पु त्रयश्चत्वारो भावाश्चत्वारः पञ्चोपशामकोपशान्तयोः । चत्वारः क्षीणापूर्वयोस्त्रयः शेषगुणस्थानकेष्वेकजीवे ॥ ७० ॥ ' શબ્દાર્થ સમ્પફવાણું = સમ્યકત્વાદિ ચાર | ૨૩ = ચાર ભાવો, ગુણસ્થાનકોમાં, | વીણાપુર્વે = ક્ષીણમોહે અને અપૂર્વે, તિ. ર૩ માવા–ત્રણ અથવા ચાર | જિનિ = ત્રણ ભાવો, ભાવો હોય છે, સેસ' ગુડાણTH=બાકીનાં ગુણસ્થાનકોમાં વિડ =ચાર અથવા પાંચ ભાવો, હોય છે, ૩વસામyવસંતે = ઉપશમકને અને નિર = એક જીવને આશ્રયી. ઉપશાન્તને હોય છે, | ગાથાર્થ - અવિરત સમ્યકત્વાદિ ચાર ગુણસ્થાનકોમાં ત્રણ અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy