________________
*
.*
,
*
*
*
*
*
*
*
*
*
૧૪૩ બાકીનાં ગુણસ્થાનકોમાં એટલે મિશ્રમાં અને દેશવિરતિ આદિ ઉપરનાં સર્વ ગુણસ્થાનકમાં માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જ જીવભેદ હોય છે. કારણ કે શેષ તેર જીવસ્થાનકમાં મિશ્રગુણસ્થાનકની અને દેશવિરતિ આદિની પ્રાપ્તિનો અસંભવ છે.
પ્રશ્ન = (સંશી પર્યાપ્તા વિનાના) શેષ તેર જીવસ્થાનકમાં મિશ્ર અને દેશવિરતિની પ્રાપ્તિનો અભાવ ભલે હો. તેથી ત્યાં (તર જીવસ્થાનકમાં) મિશ્ર અને દેશવિરતિ આદિ ન પામે એવું ભલે બને. પરંતુ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાવસ્થામાં પૂર્વકાલમાં મિશ્ર અથવા દેશવિરતિ આદિ ગુણસ્થાનક પામીને મૃત્યુ પામી શેષ તેર જીવસ્થાનકમાં ઉત્પન્ન થાય તો પારભવિકસાસ્વાદનની જેમ પારભવિકમિશ્ર અને દેશવિરતિ આદિ ગુણસ્થાનકો તેર જીવસ્થાનકોમાં કેમ ન હોય ? "
ઉત્તર - પૂર્વભવમાં મિશ્ર આવ્યા પછી મિશ્રભાવમાં વર્તતો એવો જીવ મૃત્યુ જ પામતો નથી તેથી મિશ્ર સાથે લઈને પછીના ભવમાં ઉત્પન્ન થવાની વાત રહેતી જ નથી. “ સમ્મfમછો પણ ત્ર" આવા પ્રકારનું શાસ્ત્રવચન છે. તથા દેશવિરતિ આદિ ગુણસ્થાનકોમાં વર્તતો જીવ મૃત્યુ પામે છે. પરંતુ દેશવિરતિ કે સર્વવિરતિના પચ્ચખાણો માત્ર વિવક્ષિત ભવપુરતાં જ હોય છે. જેમાં બંને સૂત્રમાં નવઝીવું પઝુવામિ પાઠ હોવાથી ગ્રહણ કરેલી વિરતિ આ ભવ પૂરતી જ છે. તેથી દેશવિરતિ આદિ ગુણઠાણાઓમાં મૃત્યુ પામે છે પરંતુ મૃત્યુ પામતાંની સાથે જ પરભવાયુષના ઉદયકાલે નિયમો જીવ અવિરતિ જ થાય છે. તેથી શેષ તેર જીવસ્થાનકોમાં વિરતિવાળાં ગુણસ્થાનક પારભવિક પણ સંભવતાં નથી. ૪૫ છે मिच्छदुगि अजइजोगाहारदुगूणा अपुव्वपणगे उ। मणवइउरलं सविउव्व, मीसि सविउव्वदुग देसे ॥ ४६॥ (मिथ्यात्वद्विकेऽविरते योगा आहारकद्विकोना अपूर्वपञ्चके तु। મનોવરનૌરિસ્સવૈક્રિયા છે વૈશિકિા તેણે તે ૪૬ )
આ શબ્દાર્થનિચ્છજિ- મિથ્યાત્વે અને સાસ્વાદને, | ગોTI- યોગો, અન= અવિરતે,
I હરવુળ= આહારકદ્ધિક વિના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org