________________
૮૨
૩૨
દ્વિતીય કર્મગ્રંથ જ્ઞાનાવરણીય પI આયુષ્યકર્મ
ચોથી દર્શનાવરણીય ૬ નામકર્મ ૩૬+૧= ૩૭
ગુણઠાણે વેદનીયકર્મ ૨ ગોત્રકર્મ
બંધાય મોહનીયકર્મ ૧૯ | અંતરાયકર્મ
૪૫ = ૭૭. ચોથા ગુણસ્થાનકના અંતે વજૂ8ષભનારાચ સંઘયણ, મનુષ્ય ત્રિક, બીજો કષાય, ઔદારિકટ્રિક એમ કુલ ૧૦ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે, તેથી ૭૭ - ૧૦=૬૭ પ્રકૃતિઓ પાંચમે ગુણઠાણે બંધાય છે. પાંચમે બીજા કષાયનો ઉદય ન હોવાથી તે બંધાતો નથી. ને વેઠું, તે વિશ્વરૂ' આવું શાસ્ત્રવચન છે. તથા બીજાકષાયનો ઉદય દેશવિરતિની ઘાતક છે તેથી દેશવિરતિ આવે ત્યારે તેનો ઉદય હોત નથી. અને ઉદયના અભાવથી બંધ પણ નથી. બાકી રહેલી ૬ પ્રકૃતિઓમાં મનુષ્યત્રિક મનુષ્ય પ્રાયોગ્યબંધ થતો હોય ત્યારે જ બંધાય તેવી છે. અને વજૂઋષભનારાચ તથા ઔદારિકદ્ધિક મનુષ્ય-તિર્યંચ પ્રાયોગ્ય બંધ થતો હોય ત્યારે જ બંધાય તેવી છે. પરંતુ આ દેશવિરતિ ગુણસ્થાનકમાં વર્તનારા (નિયંચ-મનુષ્યો) અવશ્ય દેવગતિ પ્રાયોગ્ય જ બંધ કરે છે. જેથી આ છ પ્રકૃતિઓ બંઘાતી નથી. દેવ-નારકીના જીવો આ ૬ પ્રકૃતિઓ બાંધે છે પરંતુ તેઓને દેશવિરતિ ગુણસ્થાનક નથી. માટે દેશવિરતિ ગુણઠાણે આ છ બંઘાતી નથી. આ ૧૦ પ્રકૃતિમાં ૪ મોહનીયની, ૧ આયુષ્યની, અને ૫ નામકર્મની છે. તે તે કર્મોમાંથી બાદ કરવી. જ્ઞાનાવરણીયની ૫ આયુષ્યની
દેશવિરતિ દર્શનાવરણીયની ૬ | નામકર્મની ૩૨ ગુણઠાણે દિનીયકર્મની
ગોત્રકમની
બંધાય મોહનીયની ૧૯૮૪ ૧૫ | અંતરાયની ૫ | છે.
૩૯ = ૬૭
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org