________________
કર્મસ્તવ
૧૨૭
મૂળગાથામાં કહેલો કુTM શબ્દ થાવર આદિ ચારેની સાથે જોડવો. જેથી સ્થાવરત્રિક, તિર્યંચટ્રિક, નરકટ્રિક અને આતપદ્રિક એમ ચારે ક્રિક લેવાથી કુલ ૧૬ પ્રકૃતિઓ થશે.
અહીં ક્ષપકશ્રેણીમાં ૧૩૮માંથી પ્રથમ ૧૬નો ક્ષય અને ત્યારબાદ આઠ કષાયનો ક્ષય થાય, જેથી ૧૨૨ અને ૧૧૪ની સત્તા થાય. એમ કહ્યું છે- ત્યાં કેટલાક આચાર્યો પ્રથમ આઠ કષાયનો ક્ષય અને પછી સ્થાવરક્રિકાદિ ૧૬ નો ક્ષય થાય-એમ પણ માને છે. તેઓના મતે ૧૩૮માંથી પ્રથમ ૮ ઓછી કરતાં ૧૩૦ અને પછી ૧૬ ઓછી કરતાં ૧૧૪ ની સત્તા પણ હોઇ શકે છે. પરંતુ ગ્રન્થકારને માન્ય અને પ્રસિદ્ધ મત તેઓશ્રીએ જણાવ્યો છે. એમ જાણવું. ॥ ૨૮ || હવે ત્રીજા આદિ ભાગોમાં કેટલી સત્તા હોય ! તે જણાવે છેतइयाइसु चउदसतेर- बारछपणचउतिहियस्य कमसो । नइत्थिहासछगपुंस- तुरियकोहमयमायखओ ॥ २९ ॥ (तृतीयादिषु चतुर्दशत्रयोदशद्वादशषट्पञ्चचतुस्त्र्यधिकशतं क्रमशः 1 नपुंसकस्त्रीहास्यषट्कपुंस्तुर्य क्रोधमदमायाक्षयः)
ત્રીજા આદિ ભાગોમાં, વડસ
૧૪,
શબ્દાર્થ- તડ્યાનું तेर = ૧૩, વાર = ૧૨, छ ૬, પળ = ૫, વડ = ૪, ત્તિ = ૩, અયિસયં = અધિક સો, મો - અનુક્રમે, इत्थी સ્ત્રીવેદ, હાલછા = હાસ્યષટ્ક, પુંસ પુરુષવેદ, તુરિય = ક્રોધ, મય = મદ-માન, માયવો = અને
નવું = નપુંસકવેદ,
ચોથો સંજ્વલન, જોઇ
માયાનો ક્ષય થાય છે.
=
=
Jain Education International
=
=
,
ગાથાર્થ- નવમા ગુણસ્થાનકના ત્રીજા આદિ ભાગોમાં નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યષટ્ક, પુરુષવેદ, સંજ્વલન ક્રોધ-માન અને માયાનો ક્ષય થવાથી અનુક્રમે ચૌદ અધિક, તેર અધિક, બાર અધિક, છ અધિક, પાંચ અર્થિંક, ચાર અધિક, અને ત્રણ અધિક સો પ્રકૃતિની સત્તા હોય છે. ॥ ૨૯ ||
For Private & Personal Use Only
=
www.jainelibrary.org