________________
(૧૧) , મિનિટ અનુભવ કરે તે સાચા સુખને આસ્વાદ મળશે, સંસાર ભૂલી જવાશે. પછી તમને દરરોજ તેમ કરવાને આનંદ આવશે. હૈયું શુદ્ધ કરવા દુષ્કૃત્યની નિંદા-સુકૃત્યની અનુમોદના અને ચાર શરણું મહાપુરૂષોએ અનેક સ્થળોએ બતાવેલ છે, તે દરરોજ કરવાં જોઈએ. હૈયું શુદ્ધ થાય, હલકું થાય, પછી અત્તરનું એક ટીપું નાખો તે જીવન સુગંધી બનશે. હજારો રૂપિયાનો ખર્ચ કરીને અનુષ્ઠાન કરીએ છતાં સુગંધી કેમ નથી દેખાતી? ઊંડાણથી વિચારશે. અંતરમાં રાગ, દ્વેષ, મોહ, મમતાને કરે છે. જેથી સુગંધી નથી, માટે પ્રાથમિક ભૂમિ શુદ્ધિ કરવાનું કાર્ય કરે, શ્રાદ્ધ વિધિમાં ધર્મ જાગરિકા આ પ્રમાણે દર્શાવી છે વો? હું કેણુ? કયાંથી આવ્યો? શું લાવ્યું છું? લઈ શું જવાને છું? મારે આત્મા શુદ્ધ છે જ્ઞાન, દર્શન, ચારિત્રમય છે, તે
મારા ગુણે છે. ૨ મમ ? મારી જાતિ કઈ? મારી માતા કોણ? હું અંધ,
અપંગ કે લૂ નથી, પાંચે ઇદ્રિ સંપૂર્ણ છે. ૩ કુરું મારા પિતાનું કુળ કયું? હું ચંડાળ, ભિક્ષુક કે હલકા
કુળને નથી. ૧૪ જેવા જ છે ગુજળો મારા દેવ કોણ? મારા ગુરૂ કોણ? અરિહંત,
સિદ્ધ, વીતરાગી મારા દેવ, અઢાર દે રહિત, બાર ગુણો સહિત છે. મારા ગુરૂ પંચ મહાવ્રતધારી, કંચન કામિનીને ત્યાગી છે. હું તેમની જેમ આરાધક બની કયારે તેમના જેવા બનું? મારું સ્વરૂપ
તે જ છે. તે કયારે મળવું? ૫ મ ઘો? મારો ધર્મ કર્યો? દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ
મારા ગુણધર્મ છે. મારો આચાર અનુષ્ઠાન ધર્મ, અહિંસા, સંયમ અને તપ છે માટે સર્વે જીવે સાથે મૈત્રી, પ્રમોદ, કરૂણું અને
માધ્યસ્થ ભાવ તે વિચાર ધર્મ છે. મેં જીવનમાં કેટલો ધર્મ ઉતાર્યો? ૬ ચા સમિgિ? મેં જીવનમાં ક્યાં વ્રત-નિયમ–અભિગ્રહ લીધાં છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org