________________
WWW (૧૦)
SSC ૩ વિમધ્યમ માનવ ઃ આ લેક અને પરલોકમાં સુખ ફક્ત મળે
તે માટે જે પુરુષાર્થ કરે, તે વિમધ્યમ. ૪ મધ્યમ માનવ : ફક્ત પલકમાં પિતાનું હિત કેમ થાય તે
માટે જે પુરુષાર્થ કરે તે મધ્યમ. પ ઉત્તમ માનવ : સુખ-દુઃખ આપનાર કર્મે છે તેમને દૂર કરી,
મેક્ષ માટે પુરુષાર્થ કરે તે ઉત્તમ. ૬ ઉત્તમત્તમ માનવ : પિતે ઉત્તમ ધર્મ પામીને કેવળજ્ઞાન પામી કૃતાર્થ થયા છે, અને બીજાઓને નિરંતર ધર્મને ઉપદેશ આપે છે. તે ઉત્તમોત્તમ માનવ તીર્થકરે છે. આપણું યેય : ઉત્તમોત્તમ માનવ બનવાનું છે. માટે હૈયાની શુદ્ધિ માટે પ્રથમ વિચાર શુદ્ધિ કરી, દષ્ટિનું પરિવર્તન કરી, વર્તન શુદ્ધ કરીએ એટલે ગુણ આવે. એક ગુણ આવે પછી અનેક ગુણ આવે છે. પછી ધર્મ આચરણથી જીવન સુગંધમય બની પરમપદને કર્મથી મુક્ત થઈ મેક્ષસુખ મળી શકે છે. ૦ ગુણવાન- સર્વગુણ સંપન્ન તીર્થકરે- અરિહંતે વીતરાગ પરમાત્મા
છે. બાકી, સંસારમાં કઈમાં કઈ અવગુણ હોય જ, તેમ કઈમાં કોઈ ગુણ હોય છે. દરેક સંસારીમાં ગુણ અવગુણ બને હેવાના જ. ૦ આપણે ગુણવાન બનવું છે. માટે પ્રત્યેક ગુણ જોશે, તો
જીવનમાં ગુણ આવશે. અવગુણ જોશે, અવગુણ આવશે. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ” હૈયાની શુદ્ધિ માટે દૃષ્ટિનું પરાવર્તન કરવા સત્સંગ અને સારું વાચન દરરેજ કરવું જોઈએ જેથી સારા વિચારો આવે. એનાથી વર્તન પણ સારું આવશે, એટલે ગુણ આવતા જશે. આ જ ધર્મને પાયે છે. - હૈયાની સાસૂફી માટે શ્રાદ્ધ વિધિ : ૦ દરેક આરાધકે ધર્મ જગરિકા કરવાનું શ્રાદ્ધ વિધિમાં જણાવેલું છે.
દરરોજ સવારે ચાર વાગે અથવા ઊંઘ-ઊડી જાય, ત્યારે પાંચ દશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org