________________
BRC (૯ )
૦ વેધ કે ડાકટર રાગનુ નિદાન કરે, પછી પેટ સાફ કરે ચરી-પરેજી પળાવે, પછી દિવસના ત્રણ ચાર દવા અથવા કલાકે કલાકે એકની. એક દવા પાય પછી રાગ દૂર થાય. તે પછી શક્તિની દવા આપે છે, અને શરીરને નિગી બનાવે છે.
સેાનુ' હાય, તેના અલ કાર બનાવવા માટે સૌની તેને તપાવે શુદ્ધ કરે, પછી હથેાડીના ઘા મારી ઘાટ ઘડે, પેાલીશ કરે અને પછી સુંદર અલંકાર બને છે.
૦ ઘરને રંગ કરવેા હાય તેા રંગના જુના પાપડાએ કાઢી નાખી ઘસીને સાફ કરવું પડે પછી નવા રંગ કરે તે તે મકાન સુદર અલકારિક બને છે.
૦ દિવાલ પર ચિત્રકામ કરાવવું હાય તે, દિવાલ સાફ કરી, સ્વચ્છ, નિમળ બનાવે, પછી ચિત્ર ચીતરે છે તે તે ચિત્રા શાલે છે. • આપણા હૈયામાં રાગ દ્વેષના કચરા ભર્યાં છે. નવે કચરા ચાલ્યું. આવે છે. જેથી સારા એવા ધમ ટકતુ નથી, ચેાભતા નથી, જીવન સુગંધી મય બનતું નથી.
હૈયાની સાફસૂફી માટેની ચાર વસ્તુ
અપનાવે : सर्वत्र निन्दा संत्यागो, वर्णवादश्च साधुषु । आपद् दैन्यं मन्यंत, तद्वद् संपदि नम्रताम् ॥ ૧ સ` ઠેકાણે નિદાને ત્યાગ કરો. ૨ સારા પુરૂષાના ગુણેાની પ્રશંસા કરે. ૩ આપત્તિ સમયે નિતા ધારણ ન કરે.
૪ સ'પત્તિ આવે, ત્યારે નમ્રતા રાખે.
ઉત્તમ માનવજીવન મળ્યા પછી જીવન ઉત્તમેાત્તમ કેમ અને, તે લક્ષમાં રાખી પ્રવૃત્તિએ કરવી જોઈએ.
પૂ. શ્રી ઉમાસ્વાતિ મહારાજ પૂર છે. તેઓશ્રી તત્વાર્થ સૂત્રની સબંધની કારિકા'માં જણાવે છે કે, માનવે છ પ્રકારના છે. ૧ અર્ધમત્તમ માનવ : આ લેાક અને પરલેાકમાં દુ:ખદાયી થાય તેવાં કાર્યો કરે તે અધમત્તમ.
૨ અધમ માનવ : આ ભવમાં જ ફ્ક્ત સુખ મળે તે માટે જે પુરુષાર્થ કરે, તે અધમ.
EKKKKKKKKKKKKKKY
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org