________________
33) B (૧૪) : 308 જ વિગઈના દશ પ્રકારઃ
મધ માખણ માંસ મદિરે [] એ ચાર મહા વિગઈને શ્રાવકે ત્યાગ ૧ ૨ ૩ ૪ કરવાનો છે. દૂધ દહીં ઘી તેલ ગેળ અને કડા વિગઈ (તળેલી વસ્તુ) છ વિગઈમાં દરેકને
વારાફરતી અથવા બને તે છ વિગઈને તેમ જ ૧/૨/૩ વિદને ત્યાગ કરવા
ઉપયોગ રાખો. (૧) દૂધ વિગઈ ત્રણ પ્રકારે ત્યાગ થાય છે. જ મૂળથી ત્યાગ હોય તે દૂધ તેમ જ દૂધની બનાવેલ તમામ વસ્તુઓને ત્યાગ
થાય છે. જ કાચી વિગઈ ત્યાગ હેય તે ફકત દૂધને ત્યાગ થાય છે, માવો-બાસુંદી
બરછીની છૂટ. + નિવિયાતી ત્યાગ હોય તે દૂધપાક માવો–બરફી વગેરેને ત્યાગ થાય તે ફકતા
દૂધ વપરાય છે. (૨) દહીં વિગઈ ઃ ઉપર પ્રમાણે મૂળ તેમ જ કાચીને, નિવિયાતને ત્યાગ કરાય છે, () ઘી વિગઈ : ઉપર પ્રમાણે મળ તેમ જ કાચીને, નિવિયાતીને ત્યાગ કરાય છે. (૪) તેલ વિગઈ તલ, સરસવ, અળસી, કસુંબી ઘાસનું તેલ વગેરે તેલ વિગઈ કહેવાય
છે, તેને ત્યામ પણ ત્રણ પ્રકારે મૂળથી તેમ જ કાચીને, નિવિયાતીને ત્યાગ ૫.ય છે. (૫) ગાળ વિગઈ? તે પણ ઉપર પ્રમાણે ત્રણ પ્રકારે મૂળથી તેમ જ કાચીને
નિવિયાતીને ત્યાર થાય છે. (૬) કડા વિગઈ ? ઘીમાં કે તેલમાં તળેલ હોય તે કયા વિના છે. તેને પણ ત્રણ
પ્રકારે ત્યાગ થાય છે. છે વધુ જાણવા માટે ગુરુમમથી સમજી પિતાની ધારણાને યથાશકિત ત્યાગ કરવા ધ્યાન રાખવું. ઘણા મતાંતરો છે. વિગઈ વિકૃતિ કરે માટે બને તેટલે ઉપયોગ રાખી
ત્યામ કરવા, જ ચૌદ નિવમેની સમજણ (પુસ્તિકા નં. ૧ ની વાંચવી)
सचितवन्य विगई वाणह तंबोज वत्थकुसुमेसु । वाहन शयन विलेपन बंभदिशिन्हाण मत्तेसु ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org