________________
ENGG3(૧૩)
8868
(૫) દ્વિપદ ચતુષ્પદ :- દાસ, દાસી, ગાય, ભેંસ, પ્રમુખ પશુ, પક્ષીગ્મા પરિમાણુથી વધારે રાખવા નહિ.
(૬) છઠું દિશા પરિમાણ વ્રત (પહેલું ગુણવત)
( ગુણુ કરે તે ગુણવ્રત કહેવાય )
દશ દિશા છે. : ઉત્તર-પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ – ઊંચે – નીચે
૩
૫
ૐ
૧ ૨
ઇશાન- નૈઋત્ય વાયવ્ય અગ્નિ
७
'
-
-
♦ દશે દિશામાં જવા આવવાના માઈલ અથવા છીલેમીટર ધારી લેવા. આપણે ભારત બહાર અમેરિકા, જાપાન, ઈંગ્લેન્ડ, ચીન, આફ્રિકા વગેરે દેશોમાં જવાના નથી, જવાની શકયતા નથી, છતાં ત્યાં જે કાંષ પાપા થાય છે, તેના પાપેના ભાગીદાર બનીએ છીએ, માટે જેટલા માઇલ-કલેામીટર રાખ્યા હાય તેનું જ પાપ લાગે માટે નિયમ લઇ પાપની ભાગીદારીમાંથી છૂટવું જોઇએ.
દિશાના પાંચ અતિચારા જાણવા ને ટાળવા
(૧) પરિમાણુથી વધુ ઉપર જવુ' નહિ.
(૨) પરિમાણુથી વધુ નીચે જવું નહિ.
(૩) પરિમાણુથી વધુ ચારે બાજુ જવું નહિ.
(૪) એક દિશાનું પરિમાણુ બીજી દિશામાં વધારવું નહિ. (૫) દિશા પરિમાણુ લવુ નહિ.
(૭) સાતમુ ભાગાપભાગ પરિમાણ વ્રત
( ખીજું ગુણુવ્રત )
Jain Education International
भोगो विगईओ तंबोलाहार पुष्प फलमाई परिभोग वत्थुसुवन्न माईय इथ्थिगेहाई
ભામમાં વિષ, તખેલ, આડાર, પુષ્પ, ફળાદિ વગેરે માય છે. ઉપભેામમાં વસ્ત્ર-દાગીના–સ્ત્રી-મકાન વગેરે ગણાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org