SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ 28 99 (૧૨) 8 3 33 (૩) અનંગ ક્રીડા - મીના અગપમ જોવા અને કામ-ચેષ્ટા કરવી તે. (૪) પરવિવાહ કરણ - પારકી છોકરીને કન્યાદાન આપવું તે. (૫) તીવ્રાનુરાગ - કામવાસનાની અતિ તીવ્ર ઈચ્છા કરવી તે. બવચર્ય પાલનને લાભ - નવ લાખ ગર્ભ જ છ અસંખ્ય બેઇદ્રિય તથા સંમછિમ મનુષ્યના અભયદાનને એક સમયના બ્રહ્મચર્ય પાલનથી લાભ મળે છે. (સંધ પ્રાકરણ) (૫) પાંચમું સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત પરિપ્રહ નવ પ્રકારે છે. ધન - ધાન્ય - જમીન - મકાન - ચાંદી - સેનું - સર્વ ધાતુઓ – નોકર – પશુપક્ષીઓ गेही गेही मणंतं, परिहरिय परिगहे नवविहंमि । પંચમgvમાળ, શરિફછછાપુ માળેf I. ગૃહસ્થાએ અનંત વસ્તુઓ સંબંધી આસકિત, મૂછ–મમતાને ત્યાગ કરીને પાંચમાં અણુવ્રતમાં નવ પ્રકારના પરિગ્રહ સંબંધમાં ઇછાનુસાર નિયમ કરવો. પરિગ્રહના નિયમ જુદા જુદા ધારણ કરવાની અનુકૂળતા ન હોય તે સ્થાવર જંગમ મિહકત, ઘર, દુકાન, જમીન, રેકડ, દાગીના શેર, લોન, ફનીચર વગેરેની સવ' મળી કિંમત નકકી કરી લેવી ને વધારે પરિગ્રહ રાખવો નહિ. થાય તે પુણ્ય કાર્યમાં વાપરવું. જ રાખેલ પ્રમાણુ કિંમત વધી જતાં તથા અજાણતા પ્રમાણમાં વધી જાય તેની જયણા, પછી પ્રમાણસર કરી લેવું. તેમજ સ્ત્રી, પુત્ર, પુત્રી વગેરેના નામ ઉપર કરી લેવું નહિ. ૨ પરિગ્રહના પાંચ અતિચાર જાણવા ને ટાળવા. ધન-ધાન્ય-પ્રમાણતિકમઃ- લેણ-દેણ કે વેપારમાં વધુ રકમ (૨) ક્ષેત્ર પ્રમાણતિક્રમ - ખેતર કે મકાનમાં બેને એક કરી નાખવા અને ધારણા પ્રમાણ કરતાં વધારે રાખવી નહિ. (૩) રૂપું સેનું - તેલમાપમાં ઓછું પાછું કરવું નહિ. ધારણ કરતાં વધે નહિ (૪) સવ ધાતુઓ - ધાર્યા કરતાં વધારે થવા દેવી નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001084
Book TitleGruhastha Dharmana Bar Vrato Pustika 6
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay
PublisherNemi Vigyan Kastursuri Shreni Mumbai
Publication Year1980
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy