________________
GS: 3:38 (૧૧) D: 3:33:
(૨) રહસ્ય ભાષણ – ખીજાતી માગી ત તરીકે કામ કરવું નહિ.
(૩) સ્વદ્નારા મંત્ર ભેદઃ-ગુપ્ત વાતા ખુલ્લી કરવી નહિ, પ્રાણુ જાય તેવી વાત કરવી નહિ, ચાઢી ચુગલી કરવી નહિ.
(૪) મૃષા ઉપદેશ:- ડાહ્યા બનીને ખોટી સલાહ આપી નહિ.
(૧) કુર્દ લેખઃ-ખાટા દસ્તાવેજ કરવા, ખાટા ચેપડા બનાવવા વગેરે કાર્યો કરવાં નહિ.
હિંસી આઇ. ડી.
(૩) ત્રીજું સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત
( મેાટી ચારી કરવી નહિ )
♦ રાજદČડ ચાય—લેક્રનિદા કરે તેવી ચેરી કરવી નહિ. ખાતર, પાવું નહિ, ખીસ્સા કાતરવી નહૂિ લૂટાટ કરવી નહિ. રસ્તામાં પડેલી વસ્તુ લેવી નહિ. જરૂર પડે તો જાહેર કરીને લેવી.
× જાત, ટેક્ષાની ચેરી કરવી નહિ, જૂમાં તામ્ર-માપની ગરબડ કરવી નહિ. વસ્તુની ભેળસેળ કરવી નહિ. લાંચ લેવી નહિ. વજ્રીશ્ચાત કરવી નહિ, માતાપિતા સાથે તેમ જ ધમ' વગેરેમાં ઠગાઇ કરવી નહિ.
પાંચ અતિચારો જાણીને મળવા:– (૧) ચેરીના માલ લેવા નહિ. (૨) ચેરીને ધે શીખાડવા નહિ. (૩) ભેળસેળ કરવી નહિ (૪) રાજ્ય વિરૂદ્ધ ચેરી રવી નહિં. (૫) ખાટા સિકકા પાડવા નહિ, ખાટા માપ રાખવા નહિ.
(૪) ચેાથું સ્થૂલ મૈથુન વિરમણુ વ્રત
♦ સ્વદારા સ ંતોષ ને પરસ્ત્રીના ત્યાગ.
(૧) શરીરથી ધારણા પ્રમાણે બ્રહ્મચય' પાળવું. (૨) પરસ્ત્રીને ત્યાગ. તિયચ, નપુંસક । દેવગતિ સ્ત્રીના ત્યાગ. (૩) કુમારિકા, વિધવા, વેશ્યા વગેરેના ત્યામ.
(૪) સામાન્ય સ્પશ' તે સ્વપ્ન દોષની જયા.
પાંચ અતિચાર જાણવા ને ઢાળવા
(૧) અપરિગૃહિતાગમન :- ક્રાઇએ પણ જે સ્ત્રીને ગ્રહણુ કરી નથી એવી સ્ત્રી સાથે ગમન કરવું તે.
(૨) ઇશ્વર પરિગૃહિતા ગમન કરવુ :– વૈશ્યા પ્રમુખ ને કાઇએ રાખી હાય તેતી સાથે ગમન કરવું તે.
Jain Education International
For Private & Personal Use Only
མདུམ་
www.jainelibrary.org