________________
૫૦ ]
જૈન પરપરાના ઇતિહાસ
[ પ્રકરણ
વગેરેને ત્રાસ આપ્યા. પરિણામે મહા ધર્મસાગરજી ગણી સઘ બહાર મુકાયા હતા.
(પ્રકર ૫૫, પૃ॰ ૫૪)
ગલા મહેતા પ્રભાવક જૈન હતા. પણ ઉપર જણાવ્યું તેમ તે ઘટનામાં પક્ષકાર બનવાથી તેની મહત્તા સદાયને માટે ઘટી ગઈ હતી. એ રાજમાન્ય હતા તેના પુરાવા રૂપે અમદાવાદમાં આજે પણ ગલા મનજીની પાળ વિદ્યમાન છે.
(- પ્રક૦ ૫૯, પૃ૦ ૭૪, ૭૫)
–
6
૦૫૦ દેવીદાસ – તેણે સ. ૧૯૧૧ના આ॰ સુ૦ ૧૫ને રવિવારે રાધનપુરમાં ભગ॰ મહાવીરસ્વામીની કૃપાથી છ આરાના સ્વરૂપવાળુ –વીરસ્તવન ” ઢાળ ઃ ૫ કલશ ૧— અનાવ્યું છે તેમાં તે પેાતાના પરિચય આ રીતે આપે છે. ઢાળ : ૫
,
ક્રમ હ` ધરીને સ્તથી વીર જિષ્ણુ ; રાધનપુરમડન પાય પ્રમે સુર-નર વૃંદ. મેં પુણ્ય સામે પામ્યા જિનવર પાય; મુજ પાપડલ સિવે દુષ્કૃત રે જાય. શ્રી તપગચ્છનાયક વિજયદાનસૂરીદ; તસ પાય પ્રણમીને સેવે સુર-નર વૃંદ તસ નામે મુજને ઢળિયા મુજ મિથ્યાત; સેવતા પામ્યા જિનધમ જગત વિખ્યાત. સવત સય સાલહ ગ્યારાત્તર (૧૧૧) માન; આસા સુદ પૂનમ રવિવાર શુભ ધ્યાન
કળશ
દ્વિજ ભણે દેવીદાસ સેવક સકલ સદ્ય મગલ કરો.
( એ. એમ. એન્ડ કુ. પાલિતાણા, વિ.સ. ૧૯૮૬ માં પ્રકાશિત • પ્રકરણાદિ વિચારગર્ભિત-સ્તવન-સજઝાય સંગ્રહ ' )
૦ આ૦ વિજયદાનસૂરિની પરપરાના (૫૮) આ॰ વિજયાનંદસૂરિની પરંપરાના ૬૬મા આ૦ વિજયસૌભાગ્યસૂરિના શિષ્ય ૬૭મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org