________________
૪૨] જેન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ ૦ આગમિકગચ્છના આ વિવેકરનસૂરિના ઉપદેશથી ગંધારના વ્ય પર્વત-કાન્હાએ જૈન સિદ્ધાંતગ્રંથો લખાવ્યા.
( – પ્રક. ૪૦, પૃ. ૫૪૩) તેમની પાટે આ૦ સંયમરન થયા. તેમના સમયમાં આગામિક ગચ્છની લઘુશાખામાં આ૦ ધર્મરત્નસૂરિ થયા. તેમના શિષ્ય પં. જયસુંદરે ગ્રંથ લખાવ્યા.
(–પ્રક૪૦, પૃ. ૫૪૩) ૦ પાયચંદગચ્છના આ પાર્ધચંદ્રસૂરિએ ઘણું ગ્રંથ રચ્યા છે. સં. ૧૬૧૨માં જોધપુરમાં તેઓ સ્વર્ગસ્થ થયા.
( – પ્રક. ૪૦, ૫૦ ૫૯૫) ૦ આ૦ શ્રી. કંઠસૂરિ : વડોદરાના વૈદ્ય દુર્ગાશંકર અંબાશંકર દલસુખરામે પ્રકાશિત કરેલ જૈન પંડિતવર્ય શ્રી. કંઠસૂરિ વિરચિત મૂળ વૈદ્યકનો ગ્રંથ “હિતોપદેશ” નામે સંસ્કૃત પદ્યમાં ર છે.
તેનું વિદ્યરાજ છેટાલાલ નરભેરામે ગુજરાતી ભાષાંતર વિ. સં. ૧૮૫૪ (ઈ. સ. ૧૮૨૭)માં વડોદરાના લક્ષમીવિલાસ પ્રેસ તથા નૂતનવિલાસ પ્રેસમાં છપાવી પ્રકાશિત કર્યું છે. પ્રકાશક તેની પ્રસ્તાવિનામાં લખે છે –
આ વિદ્યાના સંસ્કૃત ભાષામાં અનેક ગ્રંથ છે. પણ તે સર્વ કોઈને સમજવા જેવા સુલભ નથી. વળી, તેમાં બતાવેલ ઉપચારમાંથી પણ ઘણું ઉપચારે એવા છે કે વિદ્યની મદદ વિના રોગી તેને ઉપગ કરી શકે નહીં. એવા હેતુથી અમે શ્રી કંઠસૂરિ જન વિદ્વાન વૈદ્યના રચેલા આ “હિતોપદેશ” નામે ગ્રંથનું ભાષાંતર કરાવી પ્રગટ કર્યો છે.
જને પંડિતાએ વિદ્યા, જ્યોતિષ વગેરે વિષયોમાં અનેક ગ્રંથ ચેલા છે, પણ પઠન-પાઠનના અભાવે તે ગ્રંથમાંથી ઘણું દુર્મિલ (દુર્લભ) થયા છે.
અમારા પિતામહ શ્રી. દલસુખરામ વૈદ્ય, જેઓ તે સમયે વડોદરામાં પ્રખ્યાત વિદ્વાન હતા અને જેમનો શ્રીમંત મહારાજા ખંડેરાવ ગાયકવાડ સરકાર તરફથી સારો સત્કાર થતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org