________________
૩૪] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ સં. ૧૭૯૫ના જેઠ સુત્ર ૮ – હરિયાળા (ખેડા) ગામમાં “વિમલ
મહેતાને સલોકે. સં. ૧૭૯૫ના શ્રા.સુ. ૧૫ને સેમવાર–ઉનાવામાં નેમિનાથ
રાજીમતી – બારમાસા.” સં. ૧૭ના ચૈત્ર સુર ૯ ને ગુરુવાર – ઉમરેઠમાં “હરિવંશ
રાસ -(રાસ રત્નાકર).” સં. ૧૭૯૯ના ચૈત્ર સુ. ૧૦ – મિયાગામમાં “પંહર્ષરત્નગણું સક્ઝાય” કડી : ૯૨,
(– શેઠ નગીનદાસ મંછુભાઈ જૈન સાહિત્યવ્હાર ફંડ સૂરત તરફથી પ્રકાશિત “શ્રી જૈન ગુર્જર સાહિત્યરત્ન” ભા. ૧, પૃ. ૨૭૨ થી ૨૮૬, શ્રી. દલસિંહ લેઢા – “પ્રાગ્રાટ ઈતિહાસ ખંડઃ ૩, પૃ. ૩૫૦ થી ૩પ૨).
નૈધ –
નિયા શ ૧
એમ વિવિધ વન,
આ ઉપરાંત તેમણે છૂટક રાસ, પ્રભાતિયાં, શત્રુંજયતીર્થનાં રતવન, સ્તવનચાવીશી, છૂટક સ્તવ, છંદો, મૌન એકાદશી સક્ઝાય, છૂટક સક્ઝાયો એમ વિવિધ પ્રકારનું સાહિત્ય રચ્યું છે.
તેમણે સં. ૧૭૯૦માં ખંભાત, જંબુસરના જૈન સંઘની સાથે યાત્રા કરી. “ગંધારખંડન મહાવીર રતવન” અને “જગવલ્લભ સ્તવન રચ્યાં.
તેમણે “સ્તવન રોવીશી માટે ભાગે તે યુગમાં ગવાતી ગરબીએના રાગમાં બનાવી હતી.
તેમનાં રાસે, રતવનો, સઝા વગેરે સુંદર, બોધક, ભાવવાહી અને લોકપ્રિય છે.
તેમની રચનામાં નવે રસ હૂબહુ ઉપસેલા મળે છે.
આથી તેમની રચનામાં વાસ્તવિકતા તરવરે છે અને લોકપ્રિયતા બની રહે છે. જેમકે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org