SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨] જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ ખાના ભટ્ટા, દાનરત્નના પં. જ્ઞાનરત્નગણ તથા પં. ઉદયરત્નગણી વગેરે સાત ઠાણાં આ સંઘમાં સાથે હતાં. (પ્રદ૦ ૫૭, સુરતના સંઘપતિઓ) ઉપાધ્યાયજીએ ત્યારે અને તે પછી પણ પ્રસંગે પાત્ત શત્રુંજય તીર્થનાં ઘણું રતવનો રચ્યાં હતાં. ગ્રંથ – મહોઉદયરત્નગણીએ વિક્રમની ૧૮ મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી ભાષામાં વિશાળ પદ્ય-સાહિત્ય રચ્યું છે. તેની વિગત આ પ્રમાણે. સં. ૧૭૪૯ના બીજી ભાસુ. ૧૩– હરિયાલા (ખેડા) ગામમાં “શ્રી જંબુસ્વામી – રાસ” ઢાળઃ ૬. સં. ૧૭૫૫ના પો. સુ૧૦ – ગુજરાત – પાટણમાં “અષ્ટ પ્રકારી પૂજા.” સં. ૧૭૫ત્ના માગો સુ. ૧૧–ઉના બંદરમાં “સ્થલિભદ્રરાસ નવરસ.' સં. ૧૭૫ત્ના વૈ૦ વ૦ ૬– શંખેશ્વરમાં “શંખેશ્વર પાર્શ્વનાથ સલોકે.” સં. ૧૭૬૧ના ફાટ વ૦ ૧૧ ને શુક્ર – પાટણમાં “રાજસિંહ રાસ (નવકાર) સં. ૧૭૬૩ના શ્રાવ વ૦ ૧૦ – ખંભાતમાં “બ્રહ્મચર્યની નવવાડ સક્ઝાય” ઢાળ: ૧૦ સં. ૧૭૬૫માં “બાર વ્રતને રાસ.” સં. ૧૭૬૬ના માટે વય ૮– હરિયાળા ખેડા ગામમાં મલયા સુંદરી રાસ” (વિનોદવિલાસ) ઢાળઃ ૧૩. સં. ૧૭૬૭ના પિ૦ સુ૫ તે ગુરુવાર – ઉનાવામાં “યશેધર રાસ ઢાળઃ ૮૧. સં. ૧૭૬૭ના આ વ. ૬ ને રવિવાર – ઉનાવામાં “લીલાવતી સુમતિવિલાસરાસ’ ઢાળ: ૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy