SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાવન ] ભટ્ટારક વિજ્યદાનસુરિ [૨૯ વિહાર કરતા કરતા ‘ભાઈકા ગામ ” ગયા તેમણે સ૦ ૧૭૫૪માં ભાઈકામાં ‘રત્નસંચય ’ ગ્રંથ લખ્યા. ઉપા॰ માનરત્નગણી સ૦ ૧૭૫૮ સુધી વિદ્યામાન હતા. (૬૮) ૫′૦ હ`સરનગણી—તેઓ માટા વિદ્વાન હતા. ગ્રંથકાર હતા. તેમણે સ. ૧૭૮૨ના વૈ૦ સુ૩ના રાજ રાજંગ ( અમદાવાદ, માં આ૦ ધનેશ્વરસૂરિના પદ્ય સંસ્કૃત સરળશત્રુંજય ‘ માહાત્મ્ય’ના આધારે ‘ગદ્ય. સહઁસ્કૃતમાં સરળ ‘શત્રુ...જય માહાત્મ્ય ' રચ્યું. તેમજ સં૦ ૧૭૯૮માં ‘ અધ્યાત્મકલ્પદ્રુમના બાળાવબાધ” રચ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy