SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલી તપાર–શાખા પર પરા ૫૮ ભટ્ટા. વિજ્યરાજસૂરિ ૫૯ ભટ્ટા. વિજય રત્નસૂરિ – તેમને સં. ૧૫૯૪માં જન્મ, સં. ૧૬૧૩માં દીક્ષા, સં. ૧૬૨૪માં ઝીંઝુવાડામાં આચાર્યપદ, તથા ગચ્છનાયકપદ અને સં. ૧૬૫માં સ્વર્ગગમન ઝીંઝુવાડામાં થયાં. મુક્તાઘાટ– તેમણે સં. ૧૬૧૮માં લંકામતને પરાસ્ત કર્યો. તેમજ સં. ૧૯૨૪માં શાહજાદા જહાંગીરને પ્રતિબંધ આપી શત્રુંજયને મુક્તાઘાટ કરાવ્યા. (–મે ૦ દ દેસાઈની રતનશાખા પટ્ટાવલી, જૈનયુગ પ્રક૩ અંક ૧૧,૧૨) ચિત્તોડને ૬૦ મે રાણે અમરસિંહ (સ્વ. સં. ૧૭૭૭) અને શેઠ ભામાશાહ તેમના ભક્ત હતા (પ્રક. ૪૪, પૃ ૧૬, ૩૭) આ. વિજયરાજસૂરિની પાટે (૫૯) ભટ્ટાવિજય રત્નસૂરિના સમયમાં ગચ્છભેદ થવાથી તેમના અનુયાયીઓએ વિજયને બદલે રત્નશાખા ચલાવી. ભટ્ટા, વિજયરત્નસૂરિ અને પં. માણેકવિજ્યગણી વગેરે સં. ૧૬૩માં ઉનામાં ચાતુર્માસ હતા. (– શ્રી પ્રશસ્તિસંગ્રહ ભા. ૨, પ્ર૦ નં૦ ૪૮૯ ) ૬૦ ભટ્ટા, હીરરત્નસૂરિ – ભટ્ટાવિજય રત્નસૂરિએ પોતાના શિષ્ય મહે. હીરરત્નગણને સં. ૧૬૭૧ માં આચાર્ય પદવી આપી અને સં. ૧૬૭પમાં ભટ્ટારક પદવી આપી પોતાની પાટે સ્થાપન કર્યા. સં. ૧૭૧૫ના શ્રા, સુવ ૧૪ ને જ તેમને સ્વર્ગવાસ થયો. તેઓ પ્રભાવક હતા. એટલે તેમનાથી તમારતનશાખા ચાલી અને ઘણી શિષ્ય પરંપરા ચાલી હતી તે આ પ્રમાણે – [૧] (૬) ભટ્ટા, હીરરત્નસૂરિ (૬૧) પં. ધનરત્નગણી, (૬૨) પં તેજરનગણી (જુઓ તમારત્ન પંડિત પટ્ટાવી બીજી) [૨] (૬૦) ભટ્ટા, હીરરત્નસૂરિ (૬૧) તેમના શિષ્યો નરત્ન ગણી ભ્રાતા વિવેક રત્નગણ (૬૨) ૫૦ લહમીરત્ન ગણીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy