________________
સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ
[૧૫ વિશેષ નેંધ –
સંભવ છે કે કાતિકાદિ ગુજરાતી વિક્રમસંવત્ અને ચિત્રાદિ હિંદી વિક્રમસંવતના હિસાબે આ વિભિન્ન ઉલેખ હોય.
છઠ્ઠી તપાર–શાખા પટ્ટાવલી ૫૭ભટ્ટાવિજયદાનસૂરિ, સ્વ. સં. ૧૬૨૧-૨૨ ૫૮. ભટ્ટાવિજયરાજસૂરિ
ભગવાન પાર્શ્વનાથની શ્રમણ–પરંપરાના ઉપકેશગછના કેરેટગચ્છની દ્વિવંદનીશાખામાં ક્રમશઃ ઘણું આચાર્યો થયા, જેમાં છેલ્લા ૬૮માં આ૦ દેવગુપ્તસૂરિ થયા. (પ્રક૧, પૃ. ૩૬)
આ દેવગુપ્તસૂરિ સેળમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતા, જે ગુજરાતના બાદશાહ બહાદુર શાહ (સને ૧૫૨૬ થી ૧૫૩૭)ના માનીતા ગુરુ હતાં.
બાદશાહે ચમત્કાર દેખી તેમને ઇનામમાં ગામે આપ્યાં પણ આચાર્યશ્રીએ તે ન લીધાં, આથી બાદશાહે તેમને “બારેજામાં મોટી પોષાળ” બંધાવી આપી અને તેના ખર્ચ માટે કૂવા તથા બાગવાળી જમીન આપી.
વળી એક ઘણું કીમતી કાંબલ–શાલ ઓઢાડી. સંભવ છે કે આથી જ ઉપદેશગચ્છનું બીજું નામ કંબલગરછ (કંવલાગચ્છ) જાહેર થયું હોય. - તેમણે બારેજામાં મણિભદ્ર મહાવીરની સ્થાપના કરી ગામનો ઉપદ્રવ ટાન્ય હતે.
તેમની પાટે ૬ભા ભટ્ટારક કક્કસૂરિ થયા, તે જ ક્રિોદ્ધાર કરી ભટ્ટા, વિજયરાજસૂરિ થયા.
૧. આ શાખાના ભટ્ટારકે ભ૦ મહાવીરની પર પરાના શ્રમણો તથા ભ૦ પાશ્વનાથની પરંપરાના શ્રમણે એ બંનેને માનતા હતા, આથી તે દ્વિવંદનીક કહેવાતા હેય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org