________________
૧૨ ]
જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ મહેસાણામાં જિનપ્રતિષ્ઠા –
ભટ્ટા, વિજયદાનસૂરિના શિષ્ય મહેo વિમલહર્ષ ગણીના શિષ્ય મુનિ વિમલજીએ સં. ૧૬૧માં મહેસાણામંડન ભ૦ ઋષભદેવસ્વામીનું રતવન (કડી ૩૩) બનાવ્યું છે તેમાં લખે છે કે – - “સંઘપતિ ભેજાએ મહેસાણામાં ભ૦ શ્રી. ઋષભદેવને જિનપ્રાસાદ બનાવ્યા, જેમાં ચાર ગભારા બનાવ્યા હતા. ભટ્ટા. વિજયદાનસૂરિએ સં. ૧૬૧૯ના વૈ૦ સુ૨ ને દિવસે તે જિનપ્રાસાદની તથા તેના તે ચાર ગભારામાં અનુક્રમે (૧) મૂળ ગભારામાં સંવે ભેજાએ ભરાવેલ ભ૦ શ્રેયાંસનાથની પ્રતિમાની (૨–૩) સંવે ભેજાએ ભરાવેલ. “ભવ શાંતિનાથની બે પ્રતિમા ની અને (૪) સં. વેગડે ભરાવેલ “ભ. શ્રેયાંસનાથની પ્રતિમાની તથા શિખરવાળી ૨૪ દેરીઓની અને બીજી ૪૨૯ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી.
(- જૈન સત્ય પ્રકાશ, ૪૦ ૮૭.) (૧) ભટ્ટાવિજયસેનસૂરિના આજ્ઞાધારી મુનિ શ્રી. વિમલે શ્રીપાલ રાજાની સઝાય” કડી ૧૨ પણ બનાવી.
| (સઝાયા માલા) મહાપ્રતિષ્ઠા –
તપાગચ્છના વિજયદાનસૂરિશાખાના ૬૬મા ભ૦ વિજ્યલક્ષમીસૂરિ જણાવે છે કે – કલશ – ૧” “એમ વીર જિનવર પ્રમુખ કેરા અઢી લાખ ઉદાર એ
જિન બિંબ સ્થાપી સુજસ લીધો દાનસૂરિ સુખકાર એ.
૧. ભટ્ટા. વિજયલક્ષ્મીસરિએ સં. ૧૯૨૭ના સુદિ ૮ ને દિવચ્ચે શ્રી ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમનાથ અને શ્રી પાર્શ્વનાથ ૧૦ તીર્થકરોના ૧૧ કલ્યાણ કેને દિવસે જ્ઞાન દર્શનચારિત્રસંવાદ ગર્ભિત ભ૦ મહાવીર સ્વામીનું સ્તવન ઢાળ : ૮ બનાવ્યું છે, તેને આ “કલશ” છે.
૨. નાગેન્દ્રગરછના આ૦ મહિલષેણસૂરિએ પોતાના “ગુરુદેવ આ ઉદયપ્રભસૂરિ ”ના નામને જ મહામંત્ર બતાવ્યો છે,
જૈન પરંપરાને ઇતિહાસ પ્રક. ૩૫ પૃ. ૭
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org