________________
ક૨૦] જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ શેઠાણી હરકોરબાઈ
શેઠ હઠીસિંહનાં પત્ની હરકેરબાઈ બાહોશ અને કાર્યદક્ષ સ્ત્રીરત્ન હતાં. તેણે મહાકવિ પં. વીરવિજ્યજીગણીના ઉપદેશથી સં૦ ૧૯૨૦ના કા. વ. રના રોજ સમેતશિખર તીર્થનો સંઘ કાઢયો. આ સંધ સ૧૯૨૦ના મહા વદિ ૧૩ના રોજ સમેતશિખર પહોંચે હતા અને જેઠ વત્ર અને શુકવારે અમદાવાદ પાછો ફર્યો હતો. શેઠાણ હરકોરબાઈએ ટંકશાળમાં જિનમંદિર બંધાવ્યું હતું.
( પ્રક. ૪૪ પૃ– ) પં. વીરવિજયજીગણીના શિષ્ય પં. રંગવિ સં. ૧૨૭ માં “સમેતશિખર સંધ રાસ રચ્યો છે તેમાં તેમણે આ સંઘનું વિસ્તૃત વર્ણન આપ્યું છે. સાથોસાથ એક નવીન વાત ઉપર પ્રકાશ પાડડ્યો છે. કે, મુનિ શ્રી લાભાનંદજી, જેઓ આનંદઘનના નામથી ખ્યાત છે તે પંસત્યવિજ્યગણના નાના ભાઈ (સહેદર) થતા હતા.
શેઠ હઠીભાઈની પત્નીઓએ શેઠ જેસિંગભાઈ અને શેઠ ઉમાભાઈને ખોળે લીધા હતા.
(– જુઓ જ. સ. પ્ર૦ વર્ષ : ૧૩, અંક ૯માં પૃ. ૧૪૬ થી “સમેતશિખર તીર્થ ઢાળિયા” : ગુજરાત વર્નાકયુલર પ્રકાશિત અમદાવાદને ઇતિહાસ પૃષ્ઠ ૨૫૪ થી ૨૬૫ ; હઠીભાઈની વાડીના જિનાલયના શિલાલેખ; મુનિ અમવિજયજી કૃત કેશરિયાજી સંઘરાસ” અજનશલાકા આમંત્રણ પત્રિકા; ૫૦ વીરવિજયજી કૃત “પ્રતિષ્ઠા રાસ, પં. રંગ વિજ્ય કૃત “સમેતશિખર તીર્થરાસ” અને . વીરવિજયજી રાસ – જૈ. સ. પ્ર ક્રમાંક : ૮૦,
૧૩૬, ૧૪૦, ૧૫૦, ૧૫૩) શેઠ જેસિંગભાઈ
શેઠ હઠીભાઈના વારસ તે ઉદાર દિલના, ગંભીર અને સંગીત શેખીન પુરુષ હતા. દૂર દૂર દેશના ગવૈયાએ તેમને ત્યાં આવતાં અને અમદાવાદની જનતાને સંગીતનો લાભ અપાવતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org