________________
છાસઠમુ ]
૫૦ ઉત્તવિજય ગણી
[ ૩૮૭
દેવીચંદને પૂજા નામે નાના ભાઈ હતા. શેઠ ડેાસાભાઈ પુણ્યશાળી હતા. તેને હીરાબાઈ નામે ઉદાર પત્ની હતી. જેઠમલ અને કસલચંદ નામે બે પુત્રા હતા.
શેઠ જેઠમલને પૂજીબાઈ નામે પત્ની હતી તથા જેરાજ (પત્ની મૂલી ) અને મેરાજ ( પત્ની અમૃતબાઈ) નામે પુત્રા હતા. શેઠ કસલચંદને સાનબાઈ નામે પત્ની તથા લક્ષ્મીચંદ અને ત્રિકમચંદ નામે બે પુત્રા થયા.
ડાસાભાઈના સમયે લીબડીમાં હરભમજી નામે રાજા હતા. શેઠ ડેાસાભાઈ એ સ૦ ૧૮૧૦માં આમંત્રણ પત્રિકા મેાકલી ગામાગામના જૈનાને મેલાવી ઉપા॰ દેવચંદ્રજી મહારાજના હાથે ભ સીમધરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી. આ ઉત્સવમાં અઠ્ઠાઈ મહાત્સવ, સાધર્મિક ભક્તિ-જમણુ, સાહમી વાત્સલ્ય, પુણ્યપ્રદાન, વગેરે કર્યાં.
શેઠ જેમલજી સં. ૧૮૧૦માં મરણ પામ્યા.
શેઠ ડાસાભાઈ એ સ૦ ૧૮૧૪માં શત્રુ જયતીર્થ ના છરી પાળતા યાત્રાસંઘ કાઢયો.
શેઠાણી હીરામાઈ અને શેઠાણી પૂજીબાઈ એ સ’. ૧૮૧૭માં ૫૦ ઉત્તવિજયજી ગણીના હાથે ઉપધાન વહન કરી માલા પહેરી.
શેઠ ડાસાભાઈએ સં૦ ૧૮૨૦માં પ’૦ માહનવિજયજી ગણીના હાથે વિહરમાન તીથ કર શ્રી. અજિતવીયની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી તથા ગામેાગામ કુંકુમપત્રિકા મોકલી સūાને ખેાલાવી શત્રુ’જય તીના છ'રી પાળતા યાત્રાસ'ઘ કાઢયો. શેઠ ડેાસાભાઈ એ ધર્મકા માં જ જીવન વિતાવ્યુ' તથા અધ્યાત્મગીતા ’ની પ્રતિ સેાનાની શાહીથી લખાવી. તે સ’૦ ૧૮૩રના પેાષ વદ ૪ના રોજ સ્વસ્થ થયા. શેઠાણી પૂજીખાઈ એ સ’૰૧૯૩૨માં પેાતાના સાસરાના મરણુ ખાદ ૮૪ જ્ઞાતિઓનું જમણુ કર્યું. લીબડી સઘના આગેવાનાને માકલી પ૦ પદ્મવિજય ગણી અને મુનિ વિવેકવિજય ગણીને લીબડી ખેલાવી ચામાસું કરાવ્યુ. ચામાસામાં દાન, પુણ્ય, તપ, પૂજા, પ્રભાવના, આંગી વગેરે ધર્મકાર્યા કર્યાં.
6
શેઠાણી પૂજીબાઈ એ પખવાસેા, માસક્ષમણુ, વીશસ્થાનક તપ; વમાન તપની ૩૨મી ઓળી, રાહિણી વગેરે વિવિધ તપેા ફર્યાં.
જે ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org