________________
૩૬૮ ] જેન પરંપરાને ઇતિહાસ
[પ્રકરણ ૪૧ મે બેલ – આ• વિજયસિંહસૂરિએ જપ બેલને પટ્ટક જાહેર કર્યો હતો તેમાં ૪૧મ બેલ બહુ મહત્ત્વનું હતું. તે આ પ્રમાણે હતે –“૪૧. તપાગચ્છની સામાચારી ઉપર, પંચાંગી ઉપર તથા વીતરાગની પૂજા ઉપર અવિશ્વાસ હોય તેની સાથે સર્વથા વ્યવહાર ન કરે.”
(– .સ – પ્ર ક્રમાંક : ૧૪૯) આ ૪૧મા બેલમાં શુદ્ધ જૈન માર્ગનું પ્રતિપાદન કરેલું છે. ચતિ અને મુનિ બંનેએ આ પ્રમાણે વર્તવામાં કોઈ બાધ આવતે નહોતો. અને કેની કોની સાથે વ્યવહાર ન રાખવો ? તેની સ્પષ્ટ વ્યવસ્થા બતાવવામાં આવી હતી.
વસ્ત્ર – તપાગચ્છના ભટ્ટારક આણંદવિમલસૂરિ વગેરેએ સં. ૧૫૮૭માં કિદ્ધાર કર્યો હતો ત્યારે વ્યવસ્થા બનાવી હતી કે, કિદ્ધાર કરેલા સંવેગી મુનિઓ કાથા રંગથી રંગેલું વસ્ત્ર પહેરે.
(- પ્રક. ૫૫, પૃ૦ ) એટલે ત્યારથી મુનિઓ માટે કાથિયા રંગનાં વસ્ત્રોની પ્રવૃત્તિ ચાલુ થઈ. સં. ૧૭૧૧માં પં. સત્યવિજયગણ વગેરેએ ક્રિાદ્ધાર કરી સંવેપણું સ્વીકાર્યું ત્યારે તેમણે પણ ઉપર મુજબ વસ્ત્રને કાથાથી રંગવાનું જારી રાખ્યું હતું.
મહ. ક્ષમાકલ્યાણજીએ ખરતરગચ્છમાં ક્રિાદ્ધાર કર્યો ત્યારે તેમણે પણ કાળારંગથી પીળાં વસ્ત્ર કરવાનું જાહેર કર્યું હતું.
(- પ્રક. ૪૦, પૃ. ૪૯૩) એટલે મુનિ અને યતિમાં આ વસ્ત્રોથી ધોળિયા તે શ્રીપૂજ અને કેશરિયા તે સંવેગી સાધુ એવી ઓળખાણ સહેજે થતી હતી. પરંતુ વિકેમની વીશમી સદીમાં આમાં પરિવર્તન આવ્યું ત્યારથી સંવેગી મુનિએ પોતાના મુખ્ય વસ્ત્રને કાથાના રંગને બદલે પીળા રંગથી રંગવા લાગ્યા.
કેસરિયો-પીળો રંગ એ તે કેસરિયા-આદિનાથ ભગવાનના ૧ સાધ્વી સહજ શ્રી માટે જુઓ પ્રક. ૫૮, પ્રકા ૬૧ તથા “ શ્રી પ્રશસ્તિસંગ્રહ
ભા – ૨
પ્ર. નં. ૭૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org