________________
પ્રકરણ એકસમુ
આચાય વિજયસિંહસૂરિ
“ તાપ પાટ પ્રતપ, જયવંતા યુવરાજ; શ્રીસૂરિશિરામણિ, વિજયસિંહ મુનિરાજ.”
( મહે।॰ વિનયવિજયગણી, ‘ ગણુધર પટ્ટાવલી સજઝાય ' પટ્ટાવલી સમુચ્ચય ભા.૨, પુરવણી પૃ ૧૮૩ થી ૧૮૫)
આ॰ વિજયસિ’હસૂરિના સ૦ ૧૬૪૪ના ફાગણ સુદિ ર ને રવિવારે મેડતામાં જન્મ થયા હતા. તેમના પિતાનું નામ નથમલજી એશવાલ અને માતાનું નામ હતુ. નાયકદેવી. તેમનું પેાતાનું નામ કરમચંદ હતુ.
સ’૦ ૧૬૫૪ના મહા સુદિ ૨ ના રોજ અમદાવાદના અકમીપુરામાં ભટ્ટા॰ વિજયસેનસૂરિના હાથે દીક્ષા થઈ ને તેમનુ નામ મુનિ કનવિજય રાખવામાં આવ્યું. સ૦ ૧૬૭૦માં આ॰ વિજયસેનસૂરિએ તેમને પન્યાસપદ આપ્યું. સં. ૧૬૭૩ના પાષ વિંદ પને શુક્રવારના રાજ પાટણમાં શેઠ સાષીએ ભરાવેલા ભ૦ આદિનાથની સ્ફટિકની જિનપ્રતિમાના પરિકરના પ્રતિષ્ઠા ઉત્સવમાં તેમને ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું. ભ વિજયદેવસૂરિના હાથે સ૦ ૧૬૮૧ના વૈ૦ ૩૦ ૬ના રાજ અથવા સં૰૧૬૮રના મહા સુદિ ૬ ના રાજ ઈડરમાં શાહ સહજૂ પારેખે કરેલા પઢવી મહાત્સવમાં આચાર્ય પદ પ્રાપ્ત કરી તેમનુ વિજયસિંહસૂરિ નામ રાખ્યું. સ૦ ૧૯૮૪માં જાલેારમાં સંઘપતિ મંત્રી જયમલ મુહણેાતે કરેલા પ્રતિષ્ઠાઉત્સવમાં, વંદના મહેાત્સવમાં ભટ્ટારકપદ્મ આપવામાં આવ્યું. અને સં૰૧૭૦૮ના અષાડ સુદિ રના રાજ અમઢાવાદમાં રાજપુરા પાસેના નવાપુરા (નવીનપુરા )માં સ્વગમન થયું.
(– પટ્ટ વલી સમુચ્ચય ભાર, પુરવણી થ્રુ ૯૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org