SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ ] જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ "" ॥ संवत् १७७४ वर्षे ज्येष्ठ शुदि ८ सोमे पत्तनमध्ये श्री श्रीमालज्ञातीय वृद्धशाखायां दो० श्री वीरासुत-दोसी शिवजीसुत दो० श्री मेघजीभार्या शहिजवहूसुत- दो० श्री जयतसीभार्या रामवसुत - दोसी श्री तेजसीभार्या देवबाइसुता पुञ्जी सुत गुलाब - द्विभार्या राधावहूसुता लाइरसी सुत मुलुकचन्द प्रमुख सपरि• वारयुतः दो० तेजसीकेन सुखश्रेयोर्थ श्री पार्श्व नाथदि बिम्ब सहस्रपित्तलमय कोष्ठः कारितः पूर्णिमापक्षे भ० श्रीभावप्रभसूरिभिः પ્રતિતિઃ ॥ (-પ્રશ્ન॰ ૪૦, પૃ॰ ૫૦૪) સહસ્રકૂટની ત્રિગડાની નીચેની પિરિધ ઉપરના લેખ – “॥ सं० १७७४ ज्ये० सुदि ८ श्रीतेजसीभार्या देववहूसुता पुञ्जीसुत गुलाब - द्विभार्या राधासुता लहीरसी... सुतमलुकचन्द सपरिवार तेजसीकेन सुखश्रेयोर्थ श्रीपार्श्वनाथादि बिम्ब सहस्र पित्तलमय कोष्ठः कारितः, श्रीपूर्णिमापक्षे भ० श्री महिमाप्रभसूरिस्तत्पट्टे મ श्रीभावप्रभसूरीणामुपदेशात् कृतमहोत्सवेन प्रतिष्ठापितश्च ढण्ढेरकस' बन्धितः ॥ ત્રીજો સહસ્રકૂટ – શત્રુંજયતીર્થમાં પાંચ પાંડવના દેરાસરમાં સં ૧૮૬૦માં સહષ્કૃત બન્યા હતા. તેના લેખ આ પ્રકારે છે– “શા ગટ્ટાભાઈ લલ્લુભાઈ એ શત્રુંજયતી માં પાંચ પાંડવાના દેરાસરમાં સહસ્રકૂટ બનાવ્યા. તપાગચ્છના ભટ્ટારક વિજયજિનેન્દ્રસૂરિએ સ. ૧૮૬૦ના વૈ॰ સુ॰ પના રાજ શત્રુંજયતીર્થાંમાં તે સહસ્રકૂટની પ્રતિષ્ઠા કરી. ” (– પ્રા॰ જૈ લે ભા॰ ૨, લે૦ નં૦ ૪૮, ૪૯ ) ચેાથેા સહસ્રકૂટ – શત્રુંજયતીમાં મેાતીશાહની ટૂંકમાં વીશા આશવાલ શા॰ જેઠા ખાલચંદના સ* ૧૮૯૩ના વૈ વરના રાજ પ્રતિષ્ઠા કરેલા ૧૦૨૪ જિનપ્રતિમાવાળા સહસ્રકૂટ છે. ( – શત્રુ ંજયતીર્થં હુ॰ લિ॰ મેટું તીથ યાત્રા વર્ણન ) સાકરવસહીમાં સુરતના શ્રી યાચના સ′૦ ૧૮૬૦ના વૈ॰ સુ૦ પના ૧૦૨૪ના સહસ્રકૂટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy