________________
૨૯૪ ]
જૈન પર પરાના ઇતિહાસ
[ પ્રકરણ
ભટ્ટા॰ વિજયહીરસૂરિ-પટ્ટાલંકાર ભટ્ટા૦ વિજયસેનસૂરિ–પટ્ટાલ કાર ભ॰ વિજયદેવસૂરિની આજ્ઞાથી ૫- જવિજયગણીએ સ૦ ૧૬૮૨ના વૈ સુ૦ ૧૦ ને સેામવારે માંડવગઢના વીશા ઓશવાલ સપર્ટન્દેએ બનાવેલ ભ૦ મલ્લિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી.
તેમણે કન્નડના ખીજાપુરમાં પ્રતિષ્ઠા કરાવી હતી તેના લેખ આ પ્રકારે મળે છે.
"
( -- તા ૩-૮-૧૯૭૭ના રાજ માંડવગઢમાંથી નીકળેલી ૯ પ્રતિમામાંથી એક પ્રતિમા ઉપરના લેખ – લેખ નં૦ ૧૫)
'दक्षिणस्यां च कनडीवीजापुरे पुरे तथा प्रतीच्यां च कच्छदेशे प्रतिष्ठा येन निर्ममे " ॥ १९ ॥
( - વિજયપ્રશસ્તિ – વિજયદીપિકા ટીકા –)
તેમણે સ૦ ૧૭૦પના ફા॰ ૧૦ ૬ નેબુધવારે સિરપુરમાં અંતરીક્ષ પાર્શ્વનાથના જિનાલયમાં અજનશલાકા કરાવી હતી.
66
ભ॰ વાસુપૂજ્યની ધાતુ પ્રતિમા ઉપર આ પ્રમાણે પ્રતિમાલેખ મળે છે –
बाइ
संवत् १७०५ वर्षे फागण वदि ६ बुधे श्रीमदवरङ्गबादવાસ્તવ્ય પ્રા' વાટજ્ઞાતીય-ધ્ર (?) જ્ઞાવાાં સાવ अमीचन्दभार्या इन्द्राणीनाम्न्या स्वकुट ( टु ) म्बश्रेयसे स्वकारितप्रतिष्ठायां श्री वासुपूज्यजिनबिम्ब कारित प्रतिष्ठित च तपाजच्छाधिराज श्री विजय सेन सूरीश्वरपट्टाल' कारभट्टारक श्रीश्रीश्री विजयदेवसूरिभिः श्री अन्तरीक्ष पार्श्वनाथप्रतिमालकृत श्री सिरपुरनगरे || शुभ મતુ | શ્રી ||
વિ॰ સ` ૧૭૦૫ના ફાગણુ વિશ્વ ૬ ને બુધવારે ઔર’ગાબાદના વતની, પારવાડ જ્ઞાતિના, દ્વેગ (?) શાખાના અમીચંદની પત્ની ઇંદ્રાણી નામની ખાઈ એ પેાતાના કુટુંબના કલ્યાણ માટે પેતેિ કરાવેલી પ્રતિષ્ઠામાં શ્રી વાસુપૂજ્ય ભગવાનનું બિંબ કરાવ્યું અને તપાગચ્છાધિરાજ શ્રી વિજયદેવસૂરિએ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org