________________
[ ૨૪–G ]
આ, શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ચાતુર્માસ હતા તે સમયે શા. હદભાઈ ચંદુલાલ લખુભાઈની સાથે ‘જૈન પર પરાના ઇતિહાસ, ચેાથા ભાગના મેટર માટે વાત થઈ અને તેએએ આ મેટર વ્યવસ્થિતકરીને કાઈ છપાવી દેતુ હાય તે! અમે ખુશીથી તેમને આપી દઈએ એમ તેમણે કહ્યું,
ત્યાર પછી ભાઈ મહેન્દ્ર ગુલાબચંદ ભાવનગરથી અમદાવાદ આવ્યા તે વખતે સાથે વાતચીતમાં આ અંગે પણ વાત થઈ અને તેમણે એ માટેની તૈયારી દર્શાવી—જેમણે જેમણે ઘણુા ભાગ જોયા-વાંચ્યા હતા તે બધાની ચોથા ભાગ માટેની માંગ તા ચાલુ હતી જ પણ આવા વિશાળકાય ગ્રંથની કાઈ જવાબદારી ઊપાડે તા કામ થાય ને ? ત્યાર બાદ તા વિચારને વિચારમાં તેમજ મેટરને વ્યવસ્થિત કરવામાં ખાસા એવે સમય ગયા. તે દરમ્યાનમાં મુનિ શ્રી ભદ્રસેન વિજયજીએ આ અંગે ઉપદેશ આપી પ્રેરણા દેવાનું સ્વીકાર્યું અને પરિણામે આ ગ્રન્થ અત્યારે સૌના સહકારથી સૌના કર કમલમાં આવ્યા,
૫. અબાલાલ પ્રેમચંદ શાહે પણ આમાં સારા પ્રયત્ન કર્યા છે. ઇતિહાસના વિષય જ એવા છે કે એમાં ઘણી બધી ચાકસાઈ કરવા છતાં પણ ભૂલ થવાને સભવ ન કાઢી શકાતા નથી. એટલેા જાણકારીએ અને ગુણુ ગ્રાહક દૃષ્ટિએ વાંચવા – વિચારવા જોઈએ.
અમુક અમુક પુરુષો કયારે થયા તેના માટે એના સંવતમાં પણ મત ભેદે પ્રવર્તાતા હૈાય છે, અને કેટલાક પ્રસંગેામાં અમુક કિવદવતીએ પણ સમાયેલી હાય પણ એ બધામાંથી સારભૂત તત્ત્વને ગ્રહણુ કરી આપણા ભવ્યભૂતકાળને પુન સજીવન કરવા માટે આપણે આપણી સમસ્ત તાકાત લગાવી દઈએ એ જ મંગલ કામના.
શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળા
પાંજરાપાળ – અમદાવાદ-૧
Jain Education International
}
પૂજ્ય આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજીમ.
ચરણુસેવી વિજયહેમચન્દ્રસૂરિ
For Private & Personal Use Only
www.jainelibrary.org