________________
[૨૪-F]
ઈતિહાસનું પ્રદાન–
ઘણું એવું કહેતા હોય છે કે ભાઈ ! ભૂતકાળનું ગાણું ગાઈને વળી આપણે શું કરવું તે-આપણે તે આપણે વર્તમાન કાળ જ જુઓને પણ તેઓનું આ કથન અવિચારણીય છે કેવળ વર્તમાન કાળ જોઈને જીવન જીવનારા કઈ રીતે ઉચ્ચ અને આદર્શ જીવન જીવી શકે ?
ઈતિહાસ એ માણસની ભાવનાને બલવત્તર બનાવે છે એના દિલમાં એક પ્રકારના ગૌરવની ભાવના પ્રગટાવે છે.
મારા પૂર્વ પુરુષે આવા હતા તે મારે પણ એમના જેવું થવું જોઈએ એવી પ્રેરણા એમાંથી મેળવે છે.
વળ તેઓ જે જે પ્રકાર વડે જ્ઞાનાદિકમાં-તીર્થ પ્રભાવનામાં-આત્મ-કલ્યાણમાં અને સાહિત્ય સર્જનમાં આગળ વધતા તે તે પ્રકારને જાણ પોતે પણ તેને અપનાવવા ઉત્સુક બને છે એક નહિ પણ અનેક દૃષ્ટાતે આપણને જાણવા મળે છે કે – કેઈકના જીવન પ્રસંગે જાણ્યા પછી પોતે પિતાને જીવન માર્ગ સાવ બદલી નાંખ્યો હોય.
દરિયામાં મુસાફરી કરનાર નાવિકને જેમ દીવાદાંડી કે ધવ તારક સન્મા જવા પ્રેરે છે તેમ મહાપુરુષોના જીવન પ્રસંગે જીવનમાં ભમતા જીવોને સન્માર્ગ લાવે છે.
ઈતિહાસના વર્ણનની સાથે સાથે તેની સાથે સંકળાયેલા અનેક વસ્તુઓની સુંદર માહિતિ આપણને સાંપડે છે. પ્રસ્તુત પ્રકાશન
જેન પરંપરાને ઈતિહાસના ત્રણ ભાગ આ અગાઉ પ્રકાશિત કરવામાં આવ્યા છે શ્રી ત્રિપુટી મહારાજે આના સંકલનમાં સારી જહેમત ઉઠાવી છે. ઈતિહાસ લખવાનું અને એની એ કકસ મા હિતિ મેળવવાનું કામ કેટલું કપરું છે એ તે તે વિષયના જાણકારે સારી રીતે સમજી શકે છે.
વિ. સં. ૨૨૯માં નાગજી ભૂધરની પિળ-જૈન ઉપાશ્રમમાં પૂજ્ય ગુરુમહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org