________________
ઓગણસાઈઠ]
ભટ્ટાર વિજયસેનસૂરિ [૨૬૩ પૃ. ૭૧૨) તેમજ નાગરવંશ પણ તાંબર જૈન જ્ઞાતિ હતી.
(પ્રક. ૪૨, પૃ૦ ૭૧૩, ૭/૪, ૭રર) શા. દેપાલજી વડનગરના ભદ્રસિયાણું ગોત્રના દશાનાગર હતા. તેની પરંપરામાં અનુક્રમે ૧ શા. દેપાલજી, ૨ અલુમે, ૩ તાડકચંદ, ૪ બાડુકચંદ જિન, ૫ ગાંધી કુંઅરજી નાગર જન અને ૬ કાનજી નાગર જૈન થયા હતા.
( પ્રક. ૪, પૃ ૭૧૩) કાવી એ ખંભાતના અખાતને જ મહી નદી મળે છે તેના સંગમ સ્થાને આવેલું છે.
બાહુઆ ગાંધીએ સં. ૧૬૪લ્માં લાકડાના મંદિરના સ્થાને પાકું મંદિર બંધાવ્યું. બાદ્ધઆના પુત્ર કુંવરજી ગાંધીએ વિ. સં. ૧૬૫૪ ના શ્રા વર ૯ ને શનિવારે આ વિજયસેનસૂરિના હાથે ભ૦ ધર્મનાથની પ્રતિષ્ઠા કરાવી.
(–જે. તીઈપૃ. ૨૫૪) આ તીર્થની વ્યવસ્થા જંબુસરના સંધના હાથમાં છે. બાડુકચંદ જૈન (બાહુઆ)-તે નાગર વેપારીઓ સાથે વડનગરથી નીકળી ખંભાતમાં આવીને વસ્યા. જ૦ ગુઆ હીરવિજયસૂરિના ઉપદેશથી દઢ જૈન બન્યા. ને પરિવાર અને ધનથી સંપન્ન થયા. તેને પિપટી અને હીરા નામે બે પત્નીઓ હતી. તેમને ત્રણ પુત્રો હતા. પિપટીને ૧ કુંવરજી અને હીરાને ૧ ધર્મદાસ તથા ૨ વીરદાસ નામે પુત્રો હતા.
કાવમાં ઈંટ, લાકડાં અને માટીથી બનાવેલું શ્રી શત્રુંજય તરીકે ઓળખાતું શ્રી આદીશ્વરનું પ્રાચીન જિનાલય હતું. તેને પિતાની લક્ષમી વાપરી જીર્ણોદ્ધાર કરવાની શ્રી. બાહુઆને ભાવના થઈ જીર્ણોદ્ધાર કરાવતાં શેઠ બાટુઆએ પૂર્વ–પશ્ચિમમાં ૯ ફૂટ અને ઉત્તર-દક્ષિણમાં ૬૧ ફૂટ પરિમાણ ભૂમિમાં બાવન જિનાલયવાળે ભ૦ ઋષભદેવને સર્વજિનપ્રાસાદ તૈયાર કરાવ્યો.
આ વિજ્યસેનસૂરિએ સં૦ ૧૬૪૫ના જેઠ સુદિ ૧૨ ને સેમવારે ખંભાતમાં શેઠ વજિયા-રાજિયા પારેખ શ્રીમાળીના ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની પ્રતિષ્ઠા કરી હતી, તે જ ઉત્સવમાં ગાંધી
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org