SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦] જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ શેઠ નાનુભાઈને બાબુ નામે પુત્ર હતે. શેઠ તેજપાલ જહાને ૧ શામળજી, ૨ ગોપાળજી, ૩ પાનાચંદ એમ ત્રણ પુત્રો હતા. શેઠ શામજનો પુત્ર દિયાલભાઈ સ્વામીનારાણ સંપ્રદાયમાં સાધુ બન્યું. ગોપાળજીને પરિવાર નહતો. શેઠ પાનાચંદ – તેને ૧ ગુલાબચંદ, ૨ મેહનલાલ, ૩ મગનલાલ એમ ત્રણ પુત્રો થયા. મગનલાલે મુનિ ચારિત્રવિજયજી (કચ્છી) પાસે દીક્ષા લીધી તે મુનિ દર્શનવિજ્ય (ત્રિપુટી) તરીકે પ્રસિદ્ધ થયા, જે આ ઈતિહાસના મુખ્ય લેખક છે. શ્રી. રાણપુરી નગરશેઠ વંશવૃક્ષ - શાખે–ચોદવ, ગેત્ર-વૃષ્ણી, ત્રિ-પ્રવર, શાખા-માધ્યડૂની વેદ-યજુર્વેદ, કુલદેવી અંબાજી માતાજી. ૧. વીરચંદ શેડ– સં. ૧૪૭૫માં વસાવેલ રાણપુરના રાણા ગજી ગોહેલના કારભારી. ૨. વાઘુ શેઠ ૬. આંબા શેઠ ૩. રતનસંગ શેઠ ૭. પંચાણ શેઠ – સં. ૧૯૨૭માં દડ વામાં નગરશેઠ અને કામદાર બન્યા. ૪. મેઘજી શેઠ ૮. કેશવજી શેઠ પ. પૂંજાશેઠ ૯. માલજી શેઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy