________________
અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ વંશ
[૧૯૯ ૧ લક્ષ્મીચંદ, ૨ અમૃતલાલ, ૩ હરગોવિંદદાસ, ૪ શિવલાલ, ૫ હીરાલાલ, ૬ વાડીલાલ અને ૭ અમૂલખ એમ સાત પુત્રો થયા.
તેમાંના શેઠ લક્ષ્મીચંદ વગેરે ભાઈઓએ દડવામાં રાંદલની વાવ પાસે જાહેર માટી ધર્મશાળા બનાવી છે લક્ષ્મીચંદને ચાર, અમૃતલાલને ત્રણ, શિવલાલને ચાર, હીરાલાલને બે, વાડીલાલને ત્રણ અને અમૂલખને ચાર પુત્ર છે.
શેઠ ચત્રભુજને રમણીકલાલ નામે પુત્ર છે.
શેઠ જાદવજીને ૧ ધીરજલાલ, ૨ શાંતિલાલ, ૩ ભાઈલાલ એમ ત્રણ પુત્રો છે.
શેઠ ફૂલચંદને ૧ નગીનદાસ અને ૨ ભોગીલાલ એમ બે પુત્રો છે.
શેઠ લવજી કુંઅરજીને ૧ જહો, ૨ કસલચંદ, ૩ ચાંપશી એમ ત્રણ પુત્રો હતા. ચાંપીને રાયચંદ અને તેને મેહનલાલ નામે પુત્ર હતો.
શેઠ મનજી – તેને પરિવાર વડોદમાં જઈ વસ્ય. શેઠ નાનજી – તેનો પરિવાર વડોદમાં જઈ વસ્યા. શેઠ વાલજી–તેને પરિવાર દડવામાં જઈ વસ્યો. શેઠ કાનજી- તેને પરિવાર વડોદમાં જઈ વસ્યા.
શેઠ વાલજીને ૧ ભવાન, ૨ જહા, અને ૩ મૂલજી એમ ત્રણ પુત્રો થયા.
શેઠ જહાને ૧ સુંદરજી, ૨ તેજપાલ, ૩ ધરમશી, ૪ લીલો. શેઠ સુંદરજીને ૧ નરશી અને ૨ ત્રિકમજી નામે પુત્રો થયા.
શેઠ નરશીને પુત્ર કાનજી, ત્રિકમજીના પુત્ર આણંદજી, ફૂલચંદ અને ત્રિભુવનદાસ હતા.
શેઠ ફૂલચંદનો પુત્ર ચૂનીલાલ નામે હતો.
શેઠ ત્રિભુવનદાસને નાનુભાઈ, રતિભાઈ, પરમાનંદ અને બાલુ નામે પુત્રો હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org