________________
અઠ્ઠાવન ] રાજનગરનો નગરશેઠ વંશ
[૧૮૯ ૧૦ શેઠ ફતેહચંદ્ર, શેઠ ઉદયચંદ્ર- આ બંને શેઠ ગુલાબચંદ્રના પુત્રો હતા.
બંગાલી સન ૧૭૧માં શ્રી. નિખિલરાયે (બી. એલ. એમ.) બંગાલી ભાષામાં “જગતશેઠ ” નામનું પુસ્તક લખ્યું, ઉપેન્દ્રનાથ ભટ્ટાચાર્યે તેને પ્રકાશિત કર્યું. બ્રિટિશ સરકારે તેને જપ્ત કર્યું.
શેઠ ફતહચંદ્ર પાસેથી તે પુસ્તક મેળવી તેના આધારે પ્રસ્તુત ઈતિહાસ લખ્યો છે.
૧૧. શેઠ સૌભાગ્યચંદ્રજી –તે શેઠ ફત્તેહચંદ્રને પુત્ર છે. તે આજે વિદ્યમાન છે.
(- શ્રી. નિખિલરાય બી.એલ.એમ. રચિત, “જગતશેઠ,' કેમિસરિયેટ “ઈપીરિયલ ફરમાન્સ,” હિંદીમાં
– પારસનાથસિંહ “જગતશેઠ”) રાણપુરા નગરશેઠને વંશ “garag paragranતૈકા નનૈર્વિસ: दानादिजन्मेादयपुण्यभूमि श्रीमालव शो विदितो जगत्याम् ॥'
આ વંશની ચડતી પડતી અને સ્થાનાંતરને ઈતિહાસ, સમકાલીન રાજ્યકાંતિ, જુદા જુદા સંવતો તથા ભિન્નમાલ, ગુજરાત-પાટણ, રાણપુર, પછેગામ, દડવા વગેરેની ઉત્પત્તિ અને વિકાસ સાથે સંકળાયેલ છે.
સમકાલીન રાજવંશો પિકીના ગુજરાતના સુલતાનોનો વંશ, સૌરાષ્ટ્રનો ગહેલવંશનો ઇતિહાસ ( પ્રક. ૪૪ પૃ. ૨૩૦) માં આવી ગયો છે.
ગુજરાતના પડિહારે તથા દક્ષિણના રાષ્ટ્રકૂટેના વંશને ઈતિહાસ પહેલાં (પ્રક. ૩૨, પૃ૦ પ૩પમાં) આવી ગયા છે. ભારતના કેટલાએક સંવત –
સામાન્ય રીતે ભારતમાં આશરે ૭૨ સંવતે પ્રવર્તે છે. જેને ઈતિહાસમાં સંવતે નીચે મુજબ મળે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org