________________
૧૭૪ ]
જૈન પર પરાના ઈતિહાસ
( ૧૩) પુત્ર ધીમંત, પુત્રી દક્ષા
(
( ૧૦ ) શેઠ મયાભાઈ ( ૧૧ ) નગરશેઠ વિમળભાઈ ( ૧૨ ) શેઠ અરવિંદ્યભાઈ
(- પટ્ટા૦ સમુચ્ચય ભા. ૨. પૃ૦ ૨૧૭ થી ૨૧૯)
Jain Education International
[પ્રકરણુ
જગતશેઠના વંશ
વિક્રમની અઢારમી સદીના મધ્યકાળથી મુર્શિદાબાદમાં જગતશેઠના વશ શરૂ થયેા છે જેના ટૂંકા ઇતિહાસ આ પ્રમાણે છે.
૧. શેઠ હીરાચંદ– તે નાગારના વેપારી હતા. શ્વેતાંબર જૈન હતા. નાગારીગચ્છના કાઈ ભટ્ટારકના આશીર્વાદ લઈ તે પટણા જઈ વસ્યા ત્યારે પટણા કપાસ, સરસવ, એરંડા, નીલ, મીઠું' વગેરે વસ્તુઓનું વેપારી મથક હતું. શેઠને શરૂઆતમાં કઈ લાભ થયા નહીં પણ તેને એક વૃદ્ધાની સેવા કરવાથી તેની પાસેનું પુષ્કળ ધન પ્રાપ્ત થયું. આથી શેઠે પટણામાં પેઢી ખેાલી.
તેને ગેારધન, સદાનંદ, રૂપચંદ્ય, મલુકચંદ્ર, અમીનચંદ, જ્ઞાનચંદ અને માણેકચંદ એમ સાત પુત્રો તથા ધનબાઈ નામે પુત્રી હતી. શેઠે પુત્રા માટે સાત પેઢીએ સ્થાપન કરી. તે પછી તે સ્વર્ગવાસી થયેા.૧ ૧. દિલ્હીના બાદશાહો – ( ૧૧) રંગઝેબ ( મૃત્યુ ઈસ૦ ૧૭૦૭), (૧૨) પુત્ર બહાદુરશાહઆલમ ( મૃત્યુ ઈન્સ૦ ૧૭૧૨ ), ( ૧૩ ) પુત્ર જહાંદર (મૃ. ઈ.સ. ૧૭૧૨ ), (૧૪) જહાંદર-ભત્રીજો ક્રૂરુખશિયર (મૃ. ઈસ. ૧૭૧૯ ), (૧૫) શાહનઢા રફીઉદરાત ( મૃ. ઈ. સ. ૧૭૧૯)(૧૬) ફ્રીઉદ્દોલા ( મૃ. ઈ. સ. ૧૯૧૯), (૧૭) મહમુદશાહ (મૃ. ઈ. સ. ૧૭૪૮), ( ૧૮ ) પુત્ર અહમ્મદ ( મૃ. ઈ.સ. ૧૭૫૪ ), (૧૯) જહાંદરના બીન્ને પુત્ર આલમશાહ બીજો ( મુ ઈ. સ. ૧૭૫૯), (૨૦) શાહજહાં બીજો ( મૃ. ઈ. સ. ૧૭૫૯ ), (૨૧) આલમશાહ ત્રીજો ( મૃ. ઈ. સ. ૧૮૦૬), (૨૨) અક્બરશાહ ( મૃત્યુ ઈ. સ. ૧૮૩૭)
ઈ.સ. ૧૭૩૮માં નાદિરશાહે હિંદુ પર ચડાઈ કરી ચકલીજખાંએ (આસફશાહે ) નિઝામ રાજ્યની થાપના કરી. ખા૦ આલમે ગ્રંન્નેનુ ૨૬૦૦૦૦૦ છવ્વીસ લાખનુ પેન્શન લઈ અલાહાબાદમાં વાસ કર્યો, બા૦ અકબરનું ઈ.સ. ૧૮૫૭માં પેન્શન બંધ થયું. ( - પ્રક૦૪૪ મેાગલવશ, પૃ૦૧૦૩થી૧૧૧,
મગાળના નવાબવશ, પૃ. ૧૫૨થી ૧૫૯, બ્રિટિશ
જનરલા પ્રક૦૪૪, પૃ ૧૧ થી ૧૬૫)
For Private & Personal Use Only
www.jainelibrary.org