SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ] જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણુ ―― (૧૧) શેઠ ચીમનભાઈ - શેઠ લાલભાઈ ને ચીમનભાઈ નામે પુત્ર હતા. તેના જન્મ સને ૧૮૮૪(વિ૰સ ૧૯૪૦)માં થયા હતા, અને મૃત્યુ તા. ૨૧-૮-૧૯૧૨ ના રાજ ૨૬ વર્ષની ઉંમરે થયું હતું. તે બહુ બુદ્ધિશાલી, ચતુર, કાર્યદક્ષ, પ્રજાવત્સલ અને પરગજુ સ્વભાવના હતા. નગરશેઠ મણિભાઈ પ્રેમચંદના મરણ પછી ખીજા પુત્ર તરીકે તે નગરશેઠ અન્યા. શેઠ આણુંઢજી કલ્યાણજીની પેઢીના અધ્યક્ષ બન્યા, તેમના મરણ પામ્યા પછી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ તેમના શોકના ઠરાવ કર્યાં હતા. (– જૈન ઐ૦ રાસમાલા સમાલેાચના, પૃ૦ ૨૪) વૃદ્ધો કહે છે કે, એકવાર અંગ્રેજ સરકારના કાઈ નવા ટૅક્ષના કારણે અમદાવાદમાં મેાટી હડતાલ પડી. અમઢાવાદના કમિશ્નરે શઠ ચીમનલાલ લાલભાઈ ને સાથે લઈ દુકાને દુકાને ફરીને દુકાના ખાલાવી પણ બંને જણ આગળ વધે કે તરત જ પાછળ દુકાના બંધ થાય. એમ આખા બજારની દુકાના ઊઘડી અને બંધ થઈ. કમિશ્નર કહે કે આમ કેમ બને છે? શઠે જણાવ્યું કે પ્રજાનું મન સંતાષા તા જ હડતાલ મટે. બળજબરી કે શરમાશરમીથી કામ નહીં અને. કમિશ્નરે તરત જ પ્રજાની માગણી સ્વીકારી. ખજારા ખુલ્લાં થયાં. શેઠ ચીમનલાલ લાલભાઈ, આ રીતે રાજમાન્ય અને પ્રજાવત્સલ હતા. તેમનાં પત્ની મહાલક્ષ્મીબેન ધ સંસ્કારી હતાં, ઉદાર, પ્રજાવત્સલ અને પરોપકારી હતાં. કાઈ પણ માગણુ તેમના ઘેરથી પાછા જતા નહીં. તે હતાં ત્યાં સુધી નગરશેઠના વડામાં ચારે સઘા અવારનવાર આવતા-જતા. તેમણે મુશ્કેલીના પ્રસગે શેઠની મારકીટ બીજી માટી રકમની લાલચ છેાડીને શ્રીસંઘના આય બિલખાતામાં ઓછી કિંમતે આપી દીધી. આ બિલશાળા સધ્ધર બની, તેમણે પાતાના પિયરના બાબાસાહેબને દત્તક લીધા. (૧૧) શેઠ ચીમનલાલ, ભાર્યા મહાલક્ષ્મીબહેન. (૧૨) શેઠ બાબાસાહેબ, ભાર્યા પ્રભાબહેન. (૧૩) શ્રી સૂર્યાંકાંત, ભાર્યા સૂબાળા, શ્રી નીતિન, ભાર્યાં ભાઉ, શ્રી મંગળ, શ્રી સુવર્ણ જીત. Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org .
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy