________________
[૨૦] ઈન્મિ લખાતે ગયે તેમ તેમ મકાશિત થતો ગયો. સં. ૨૦૦૯માં આ ગ્રંથનો પ્રશ્ય ખંડ પ્રકાશિત થયા. આ પ્રથમ ના પ્રકાશન પૂર્વે જ અચાનક પૂ. મુનિ શ્રી ન્યાયવિજયજી મ. અમદાવાદમાં સ્વગવાસ પામ્યા. અને એ રીતે ત્રિપુટી મહારની જડે આમ અકાળે ખંડિત થઈ ગઈ. છતાં બન્ને મુનિવરોએ પોતાનું કાર્ય તે ચાલુ જ રાખ્યું. આ ગ્રંથને બીજે ખંડ સં. ૨૦૧૬માં પ્રકાશિત થયા. આ સમયે પૂ. મુનિ શ્રી જ્ઞાનવિજય મ નું સ્વાથ્ય પણ નાદુરસત હ. પૂ. સ. શ્રી દશનવિજયજી મને પણ લે બ્લડ પ્રેશરની અસર થઈ. આવા વિકટ સંયોગેમાં પણ તેઓએ બીજે ખંડ પ્રકાશિત કરાવ્યું હતું, એ જાને આપણે સાચે જ આશ્ચર્યમાં મૂકાઈ જઈએ છીએ. આ વિષયમાં પ્રકાશ પાડતાં પૂજ્ય શ્રી ત્રિપુટી મહારાજ લખે છે:
આ કપરા સયાગેમાં ગ્રંથ તૈયાર થાય એ વિચિત્ર સવાલ હતા. પરંતુ દેવગુરુની કૃપાથી સહાયક નિમિત્તો આવી મળ્યાં, તે પ્રમાણે અમે બને તે એકબીજાના પૂરક રહ્યા. એટલે જ્યારે તેનું સ્વાથ્ય સારુ હોય ત્યારે તે કામ ચલાવે અને એ રીતે પણ ભાગ બીજાનું કામ જારી રાખ્યું.”
આમ મુનિશ્રીએ કેવા કપરા સંગોમાં પણ આ ગ્રંથનું કાર્ય અવરિત ચાલુ રાખ્યું હતું તેને ખ્યાલ ઉપર્યુક્ત હકીકતમાંથી આવે છે. તેમાં ૨૦૧૯માં ત્રિપુટી પૈકીના બીજા મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી મહારાજની ચિરવિદાય થઈ અને બધી જ જવાબદારી ત્રિપુટીના એકલવીર પૂજ્ય મુનિ મહારાજશ્રી દર્શન વિજયજી ઉપર આવી પડી. સખત પરિશ્રમથી ત્રીજો ખંડ પણ સં. ૨૦૨૦માં પ્રકાશિત થયો. નાદુરસ્ત સ્વાશ્ય હોય અને અનેક વિધ પ્રતિકૂળતાઓ હોય ત્યારે પણ જ્ઞાનયજ્ઞ અવરિત ચાલુ રાખવે એ કાંઈ નાનું સૂનું કાર્ય નથી. આજે જ્યારે આવી પ્રવૃત્તિઓ તરફ શ્રમણ ભગવંતનું દુર્લક્ષ જોઈએ છે ત્યારે વર્તમાનના જ આવા જ્ઞાનપિપાસુ ગુરુદેવને નમવાનું મન થઈ આવે છે.
આ ગ્રંથના ત્રીજા ભાગના પ્રકાશન પછી આ કાર્ય ઉપર અંધકાર છવાઈ ગયો હોવા જેવી સ્થિતિનું નિર્માણ થયું. કારણ કે ત્રિપુટી પૈકીના બે મુનિ મહારાજની ચિર વિદાય તથા પરમ પૂજ્ય મુનિ મહારાજશ્રી દર્શનવિજયજી મ. ને પણ લકવાની પૂરી અસર થઈ ગઈ. પરિણામે ઇતિહાસ લેખનની પ્રવૃત્તિ કંઈક મંદ બની, પરંતુ આપણું જૈન સંઘનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org