________________
૧૫૬] જેન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ નગરશેઠ વખતચંદને પરિવાર –
નગરશેઠ વખતચંદને જડાવબેન નામે ભાર્યા હતી. તેનાથી તેમને સાત પુત્રો અને એક પુત્રી થયાં. (૧) પુત્ર શેઠ ઈચ્છાભાઈ – શત્રુંજયના ચડાવમાં પેળી પરબ
ની ઉપર અનુક્રમે ઈચ્છાભાઈનો કુંડ, ફૂલવાડી, નીમી પરબ
વગેરે બનાવ્યાં હતાં. (૨) પુત્ર શેઠ પનાભાઈ (૩) પુત્ર શેઠ મોતીભાઈ (૪-૫-૬-૭) નામ જાણવામાં નથી. (૮) શેઠ ફતેભાઈ, ભાર્યા ઊજળી બાઈ, બીજુ નામ અચરતબાઈ (૯) શેઠ ભગુભાઈ, ભાર્યા હરકેરબાઈ. તેમણે હેમાભાઈની ટૂકમાં દેરી કરાવી.
(– શ્રી જિનવિજય સંપાદિત પ્રાચીન લેખ
સંગ્રહ ભા. ૨, લેખાંકઃ ૭૧ ) (૧૦) શેઠ દલપતભાઈ, ભાર્યા ગંગાબેન. (૧૧) શેઠ લાલભાઈ, ભાર્યા મોહિનાબાઈ (૧૨) શેઠ કસ્તૂભાઈ, ભાર્યા શારદાબેન (૧૩) ૧ સિદ્ધાર્થભાઈ,
૨ શ્રેણિકભાઈ (૧૦) શેઠ દલપતભાઈ, ભાર્યા ગંગાબેન (૧૧) લાલભાઈ મણિભાઈ, જગાભાઈ, ચંચળબેન, જશોદા
બેન, હિરાબેન. (૧૧) જગાભાઈ, ભાર્યા કંચનબેન, પુત્ર (૧૨) અંબાલાલ. " શેઠ શ્રી દલપતભાઈ ભગુભાઈએ વિસં. ૧૯૨૧માં શ્રી શત્રુજય તીર્થનો છ'રી પાળતા યાત્રા સંઘ કાઢ્યો હતો. પૂ. મૂળચંદજી મહારાજ વગેરે તે સંઘમાં સાથે ગયા હતા ત્યારે પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ વગેરે ભાવનગરથી પાલિતાણા પધાર્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org