SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર ] જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ રિપોર્ટ', “જન સત્ય પ્રકાશ' ક્રમાંક ૯૮, પૃ. ૪૭થી ૫૪, ગુજરાતનું પાટનગર અમદાવાદ પ્રક. ૧૩, ૧૪ જે. ૫. ઈ. પ્રક. ૪૪, પૃ. ૧૧૦, ૧૧૧, ૧૮૨, ૧૮૩) શેઠ નથુશાહના વંશમાં અનુક્રમે (૮) દીપાશાહ, (૯) હીરાશાહ, (૧૦) તલકચંદ, (૧૧) ચુનીલાલ વગેરે થયા છે. ૭. શેઠ જેઠમલ- તે નગરશેઠ ખુશાલચંદને બીજો પુત્ર હતે. જેઠાશાહનો ચોતરો–– મકાખાડી (શત્રુજ્ય પહાડના ચડાવમાં રસ્તા ઉપર ) આશરે છ ફૂટ ઊંચે એક ચેતરો છે. ચડતાં ચડતાં તે ચાતરા પાસે ઊભા રહીએ તે ત્યાંથી પહાડ ઉપરની નવે ટ્રકનાં જિનાલનાં ભવ્ય શિખરનાં દર્શન થાય છે. ત્યાંથી આગળ ચાલીએ એટલે હનુમાનના હડે જવાય છે. આ ચેતરો જેઠાલાહન ચેતરો કહેવાય છે. શેઠ જેઠમલના વંશમાં અનુક્રમે (૮) રાયચંદજી, (૯) મૂળચંદ, (૧૦) હરિલાલ– તેમણે સં૧૯૬ના ફાગણ સુદિ રના રોજ શ્રી મહાવીર જિનપ્રાસાદમાં લાકડાને ભંડાર બનાવીને મૂક્યો. ૭. નગરશેઠ વખતચંદ – તે નગરશેઠ ખુશાલચંદને ત્રીજો પુત્ર ૧. ઠાશાહ નામની ત્રણ પ્રસિદ્ધ વ્યક્તિએ હતી તે આ પ્રમાણે – (૧) અમદાવાદના શાહ દેજર શ્રી માલીના વંશના (૯) સંઘવી ઘેલાશાહનો પત્ર. સંભવ છે કે તેના પૌત્ર સં૦ કુંઅરજીએ વિ. સં. ૧૬૧૫ કે ૧૬૨૦માં આ ચેતરે બનાવ્યું હોય. ( – પ્રક. ૪૫, પૃ. ૩૪૪) (૨) અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરીના પત્ર નગરશેઠ ખુશાલચંદને પુત્ર સંભવ છે કે, નગરશેઠ ખુશાલચંદના પૌત્ર નગરશેઠ હેમાભાઈએ આ ચોતરો બનાવ્યું હોય, . . . . . . (- પ્રક૭. પ૮, ૫૯ નગરશેઠ). (૩) શંત્રુજયની મોતીશાહની ટ્રકમાં સં. ૧૮૮૩માં બનાવેલો વીશા ઓશવાલ શેઠ જેઠાચંદે ૧૦ ૨૪ શિખરવાળે સહઅકૂટ છે. આ જેઠાચંદના નામે આ ચેતર બન્યો હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy