________________
અઠ્ઠાવન ]
રાજનગરને નગરશેઠ વંશ [૧૪૧ (૫) માણેકચંદ – તેને......નામે ભાર્યા હતી અને કેસરીચંદ
નામે પુત્ર હતો. તેના વંશજે સુરતમાં જઈને વસ્યા. તેને
મોટા પરિવાર સુરતમાં છે. (૬) હેમાભાઈ
નેંધ – આ બધા ભાઈઓએ સં. ૧૬૨૦ અને ૧૭૧૭ના દુકાળમાં જનતાને વિવિધ પ્રકારની મદદ કરી હતી.
( – રત્નમણિરાવ, ગુજરાતનું પાટનગર) “શેઠ હઠી સંગ કેશરીચંદ માટે જુએ “ગુજ. પાટ૦ અમદાવાદ”
પૃ૦ ૭૪૧. મગનલાલ કપૂરચંદ માટે જુઓ “ગુજ. પાટનગર અમદાવાદ પૃ૦ ૭૪૫ થી ૭૫ પરિવારનાં ધર્મકાર્યો–
શેઠ શાંતિદાસના પરિવાર સંબંધી વિશેષ શુભ ઘટનાઓ નીચે પ્રકારે નોંધાયેલી મળી આવે છે. (૧) ભટ્ટા, શ્રી રાજસાગરસૂરિએ સં. ૧૬૯૮ના પિષ સુદિ ૧૫ ને
ગુરુવારે...... માં પં. હર્ષસાગરને આચાર્યપદવી આપી. ભટ્ટા શ્રી વૃદ્ધિસાગરસૂરિ નામ રાખી પોતાની પાટેસ્થાપન કર્યા. શેઠ પનજી તથા તેમની પત્ની દેવકીએ સં. ૧૭૦૭ના વૈશાખ સુદિના...રાજ અમદાવાદમાં ભટ્ટા) શ્રી વૃદ્ધિસાગરસૂરિને વંદના મહા સવ કર્યો. ભટ્ટા, શ્રી વૃદ્ધિસાગરસૂરિએ સં. ૧૭૪૫ના વૈશાખ વદિ ૨ ને મંગળવારે....... માં પં. શ્રી નિધિસાગરને આચાર્ય પદવી આપી. ભટ્ટાશ્રી લક્ષ્મીસાગરસૂરિ નામ રાખી પોતાની પાટે સ્થાપન કર્યા. શેઠ શાંતિદાસના પુત્ર શેઠ લક્ષ્મીચંદે આચાર્યપદવીને ઉત્સવમાં દ્રવ્ય-ખરચ કર્યું .
ભટ્ટાશ્રી રાજસાગરસૂરિ સં. ૧૭૨૧ના ભાદરવા સુદિ ૬ ના - રોજ અમદાવાદમાં સ્વર્ગસ્થ થયા. (૪) ભટ્ટાશ્રી વૃદ્ધિસાગરસૂરિ સં. ૧૭૪૭ના આસો સુદિ ૩ ને ગુરુવારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org