________________
રાજનગરને નગરશેઠે વશ
[ ૧૨૩
અઠ્ઠાવન ] તે
આ ગ્રંથા અધ્યયન કરતા મુનિવરેશને આપતા અને અભ્યાસ કરી લીધા પછી પાછા ગ્રંથભડારમાં મૂકી દેતા.
(– શ્રી. પ્રશસ્તિસ ંગ્રહ, ભા—ર ની પ્ર૦ ન ૧૩૫-નેમિનાથયરિત્ર પુષ્પિકાર )
-
નોંધ – જુદા જુદા ગ્રંથભડારાનાં છૂપાયેલાં સૂચીપા અને નેાંધની ચાપડીઆ (લિટા) જોવાથી જાણવા મળે છે કે,
આ નગરશેઠના વંશજોએ જુદા જુદા પ્રસંગે આ ભંડારના ઘણા ગ્રંથા ( ૧ ) આગરાના બાદશાહ અકબરના ગ્રંથભડાર, (૨) લી'ખડી– શ્રી સંઘના જ્ઞાનભ’ડાર, (૩) પૂના – ભાંડારકર ઇન્સ્ટીટટ્યૂટના ગ્રંથસંગ્રહ, ( ૪ ) અમદ્દાવાદ – શ્રી મુક્તિવિજયના ગ્રંથભંડાર અને (૫) અમદાવાદ – આ॰ શ્રી વિજયર્નામસૂરિ ગ્રંથભડાર વગેરેને આપ્યા છે.
છેવટે નગરશેઠે પેાતાના ઘરમાં બાકી રહેલા ગ્રંથસ ગ્રહ અને શ્રી મુક્તિવિજયજી ગણીના ગ્રંથભંડાર અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામ ંદિરને તેમના નામે રાખવાની શરતે આપ્યા છે.
કારણકે, લી...ખડીના ગ્રંથભડારની અંગચૂલિયા પઈન્નય ’ની પ્રતિમાં આ ગ્રંથભંડારની ઉપર પ્રમાણેની નાંધ છે. તેમજ પૂનાના ભાંડારકર ઇન્સ્ટીટયૂટના જૈન પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨ ની ન′૦ ૪૫૭, ૪૬૮, ૪૭૬, ૪૮૮, અને ૫૬૯ વગેરે પ્રતિમાં આ ગ્રંથભડારની ઉપર દર્શાવેલી નોંધ છે.
'
વિ॰ સં॰ ૧૯૯૦ના ફાગણ-ચૈત્ર માસમાં અમદાવાદના નગરશેઠના વંડામાં નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈ એ વિનંતિ કરી અખિલ ભારતવષીય શ્વેતાંબર શ્રમણનું સ ંમેલન કરાવ્યું હતું.
Jain Education International
અમે પણ તેમના પ્રતિનિધિ શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ દિલ્હીમાં અમને વિનતિ રવા આવવાથી દિલ્હી પ્રદેશમાંથી વિહાર કરી અમદાવાદ આવ્યા અને તેમની વિનતિથી નગરશેઠના વડામાં તેમના જ બંગલામાં ઘણા કાળ રહ્યા હતા, ત્યારે શેઠ કસ્તૂરભાઈ માંણભાઈ, શેઠાણી માણેકબેન તથા પુત્રા અરુણભાઈ અને જગદીશભાઈ એ પેાતાના ઘરમાં રહેલા પ્રાચીન ગ્રંથ ભડાર બતાવ્યા અને વ્યવસ્થિત કરાવ્યા
For Private & Personal Use Only
www.jainelibrary.org