________________
અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ
[૧૧૭ તે કુળદેવી આશાપુરી અને ક્ષેત્રપાલ બરડાને પૂજતા હતા. તેની વંશાવલી આ પ્રમાણે છે –
(૧) કુલોત્પત્તિ-રાજ સામંતસિંહ રાણે. (૩) પુત્ર કીરપાલ - આ૦ ધમધષસૂરિએ તેને જૈન બનાવ્યા. (૪) પુત્ર હરપતિ, (૪) શા. વાછા (૫) શા૦ સહસકિરણ (૬) શેઠ શાંતિદાસ. (૭) શેઠ લીમીચંદ, (૮) શેઠ ખુશાલચંદ, ભાર્યા–ઝમકુ (૯) શેઠ વખતચંદ, (૧૦) શેઠ હેમાભાઈ, (૧૧)શેઠ પ્રેમાભાઈ
તપાગચ્છની સાગરશાખાના ભટ્ટારકે (૧) શ્રી રાજસાગરસૂરિ (૨) શ્રી વૃદ્ધિસાગરજી (૩) શ્રી લક્ષ્મીસાગરજી (૪) શ્રી કલ્યાણસાગરજી (૫) શ્રી પુણ્યસાગરજી, (૬) શ્રી ઉદયસાગરજી, (૮) શ્રી આનંદસાગરજી (૮) શ્રી શાંતિસાગરજી સં. ૧૯૦૫ (– શ્રી જિનવિજયજી સંપાદિત–“ પ્રાચીન જૈન લેખસંગ્રહ”
ભા-૨, લેખ અને પર્યાચન લેખાંક : ૧)
૩. વીર દયાલ શાહ (સં. ૧૭૩રના વૈ૦ વ. ૭ ને ગુરુવાર)
ઈતિહાસથી જાણવા મળે છે કે, સંઘવી તેજરાજ વિશા ઓશવાલ શિદિયા વંશને સરૂવર્યાગેત્રને જૈન હતો.
તે મારવાડમાં (ગોલવાડમાં) રહેતે હતો, તેના વંશમાં વરદયાલશાહ એશવાલ શિસદિયાવંશને જૈન થયે, જે ઉદયપુરના રાણ રાજસિંહને દીવાન હતો.
નોંધ - અમે પહેલાં (પ્રક. ૪૪, પૃ. ૩૯ થી ૪૧ અને પ્રકટ પ૩ પૃ૦ ૬૧૧-૧૪માં) તેને પરિચય આપ્યો છે.
વિશેષ– ક્ષેમસિંહ કે. રાઠોડ પિતાના સં. ૨૦૦૪ના ઓશવાલ કેમના ઈતિહાસ પુસ્તકમાં (પ્રકરણ ત્રીજું ઓશવાલ વિશેને વિભાગ પૃ૦ ૧૯૩ થી ૨૦૭માં) વધુ પરિચય આપે છે તે આ પ્રમાણે છે. –
* વીર દયાલશાહ ઓસવાલ બચપણથી દેશાભિમાની, કુલાભિમાની, ધર્માભિમાની, સાહસી, બહાદુર, નરવીર હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org